Hello Please RT for Naroda and surrounding area peoples. your reach may help someone getting help.
Parvati jadav Hospital Provide Free HRTC Thorex(CT Scan) to daily 100 Patients.
મોડાસા અને હિંમતનગરમાં કોરોના સંબધિત કોઈ પણ પેશન્ટને લગતી કઈ પણ જરૂરિયાત હોય તો મારા મોબાઈલ નંબર ���ર વોટ્સએપથી વિગત મોકલજો એના સુધી તમામ મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.
મોબાઈલ નંબર : ૯૪૨૬૩ ૭૯૪૦૦
હિમાંશુ પટેલ, પુંસરી
#Covid19 #Modasa #Himmatnagar
This Tiffin service is available for Gandhinagar.
You may/can share similar details if you have any for any other city.. (only if you have tried those numbers)
@jayvasavada આજે જ મિમ બનાવ્યું. કેટલું પ્રાસંગિક 😂. બીજું નુકસાન ખાનગી સ્કૂલના શિક્ષકોને છે. માંડ હજી અડધો પગાર ચાલુ થયો હતો પણ હવે પ્રમોશનના લીધે વાલીઓ ફી નહીં ભરે અને પગાર બંધ થઈ જશે. આ વર્ગ નાનો છે એટલે જ મોટા ચિત્રમાં કોઈનું ધ્યાન નથી જતું.
#Vadodara
We are here with you in this Covid crisis.
If your family is suffering from Covid-19, we will deliver hygienic lunch & dinner at your door step, free of cost for entire quarantine period.
We are not into any name, publicity or photographs.
Please DM 🙏
વિચાર્યું તું એવું જ થયું 🤦🏻♂️
#અમદાવાદ માં જીવરાજપાર્ક અને નિકોલ વાળું ડિમાર્ટ બંધ કર્યું કેમકે લોકો તૂટી પડયા.
લો��ડાઉનની આંશકાને કારણ લાગી ગયા લાઈનમાં. 😪
#Ahmedabad #dmart