પ્રેમ, સન્માન અને અપમાન
આ ત્રણે એક પ્રકારનું રોકાણ છે
જેટલું બીજાને આપશો
એનાથી ડબલ તમને પાછું મળશે ...!!
સરકાર ને વિનંતી "પ્રેમ. થી અમારા હક અમોને આપી દો" @Nitinbhai_Patel#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
માનવતાની વીરુદ્ધ નથી આ હડતાલ . જો માનવતાની વીરુદ્ધ હોત તો લોકડાઉન સમયે કરી હોત , જો માનવતા વીરુદ્ધ હોત તો જાહેર રજા અને રવિવારે કામ કરવાની નાપાડી હોત .હવે તમે માનવતા બતાવો અને સરકાર તમે તમારૂ વચન નીભાવો .2800 gred pay for mphw / fhw @CMOGuj@Nitinbhai_Patel@isudan_gadhvi
Why everytime we need to show our existence why government is not understanding our priorities. This time we will not stop untill we get our rights. Let's do it. #WeWantGradePay_Health_gujarat
Pharmacy(D.pharm,B.pharma, M.pharma, pH.d) ભણી ને બહાર નીકળ્યા તો ફાર્મા કંપની નું શોષણ, પછી ફિક્સ માં પણ શોષણ, હદ ત્યારે વતી જ્યારે ક્લાસ 1 ની ધરાવતા ની ક્લાસ 3 ના grade માટે ફાફા મારવા પડે છે, #4600_gradepay_for_pharmacist@Nitinbhai_Patel @DrJAyantiSRAvi1 @isudan_gadhvi
Tejash Patel (@TejashP52920666) Tweeted:
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत માનનીય વડાપ્રધાન શ્રીનો ખૂબ ખૂબ આભાર કે સ્વાસ્થ્ય કર્મી ઓ ની આહુતિ અને કામગીરી ને બિરદાવી...તો ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી કે વડાપ્રધાન શ્રીના ઉલ્લેખનીય સ્વાસ્થ્ય કર્મી ઓ ને ન્યાય આપો..
@PMOIndia@C