કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે પરીવારની ચિંતા કર્યા વગર આરોગ્યના કર્મચારીઓએ(#કોરોના_વોરિયર્સ)કામ કર્યું છે,છતાં પણ આ સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવા ની તૈયારી બતાવ્યા બાદ ફરી ગઈ. હક આપવાની વાત આવી એટલે એપેડેમિક એક્ટ લગાવ્યો.#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@Nitinbhai_Patel
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોવિડ-૧૯ ની મહામારી ના સમય માં પણ આજ આરોગ્ય કર્મચારી દરેક ની આરોગ્યની કાળજી રાખી ને એક પરિવાર ની જેમ મદદરૂપ થયા હતા. ત્યારે આજે તેમનો અવાજ બનવા માટે તમામ ને આગ્રહ કરું છું કે પોતાના સ્ટેટસ માં મૂકી ને તેઓને સમર્થન કરીએ.
@vijayrupanibjp
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj
અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia
કોરોનાની મહામારી માં જીવના જોખમે કામગીરી કરતા 33000 જેટલા આરોગ્ય કર્મીઓ પોતાના હક્ક માટે લડી રહ્યા છે, પંચાયત હસ્તકના આ કર્મચારીઓ ની માંગણીઓ ને સરકાર ધ્યાને લઇ યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે, સરકાર આ બાબતે ઝડપથી કાર્યવાહી કરે.
#2800gradepay_mphw_fhw_health_gujarat@Nitinbhai_Patel