અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટીબી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યો એની સામે લડતા આવ્યા છે લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો @vijayrupanibjp@Nitinbhai_Patel
પ્રેમ, સન્માન અને અપમાન
આ ત્રણે એક પ્રકારનું રોકાણ છે
જેટલું બીજાને આપશો
એનાથી ડબલ તમને પાછું મળશે ...!!
સરકાર ને વિનંતી "પ્રેમ. થી અમારા હક અમોને આપી દો" @Nitinbhai_Patel#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
*છેલ્લા નવ નવ મહિનાથી એક પણ રજાઓ ભોગવી નથી લોકોની માનવસેવા કાજે અમારે પણ કુટુંબ પરીવાર બધું જ હોય છે પરંતું રાષ્ટ્ર પ્રથમ એના થી વિશેષ અમારા માટે બિજુ કાંઈ નથી હજુ પણ નિરંતર દેશ માટે સેવા આપવા તૈયાર છીએ સરકાર તેમણે લેખીત આપેલા વચનોથી મોઢું ના ફેરવે છે @CMOGuj@Nitinbhai_Patel
આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોના ની કામગીરી કરે એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી છે.આ કોઇ કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.સરકારશ્રી દ્વારા આપેલ લેખીત બાંહેધરીનુ વચન પુર્ણ કરે એજ આશાછે.@isudan_gadhvi@CMOGuj@Nitinbhai_Patel
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत