માનનીય @SP_Dwarka
મીઠાપુર પોલીસના બે કર્મચારીઓ અંગે ચાલી રહેલી ગંભીર ચર્ચાઓ વચ્ચે એક જ માંગ
ઉચ્ચ સ્તરીય અને પારદર્શક તપાસ થાય, સત્ય બહાર આવે.
ACB, IT સહિત સંબંધિત એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી થાય.
@GujaratPolice@dgpgujarat @HomeMinGuj @CMOGuj
જાહેર હિતમાં માર્ગ સલામતી અને કાયદાના સમાન અમલ માટે કરાયેલી રજૂઆત બાદ ઊભા થયેલા પ્રશ્નોની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ લોકવિશ્વાસ માટે અનિવાર્ય છે. ન્યાય માત્ર થવો પૂરતો નથી, તે નિષ્પક્ષ રીતે થતો દેખાય તે પણ એટલું જ જરૂરી છે.
@GujaratPolice@dgpgujarat @HomeMinGuj @CMOGuj
@SP_Dwarka@sanghaviharsh@dgpgujarat માનનીય SP સાહેબ,
આપ કાર્યવાહી થયાનું જણાવો છો,પરંતુ આજના અને ગઈકાલના વીડિયો સ્થળ પરની અલગ જ હકીકત દર્શાવે છે
શું આને મીઠાપુર પોલીસની અસરકારક કાર્યવાહી ગણવી કે માત્ર કાગળ પરની કાર્યવાહી?
અકસ્માત પહેલાં કડક અને સતત અમલ જ સાચી જનસુરક્ષાછે
#RoadSafety#TrafficRules#GujaratPolice
જનહિતમાં રજૂઆત
સુરજકરાડી હાઈવે પર ફ્રૂટ લારી-ગલ્લાઓ અને ઓવરલોડિંગ કેરેટ સાથે દોડતી પેસેન્જર રિક્ષાઓ માર્ગ અકસ્માતને આમંત્રણ આપી રહી છે
નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય તે પહેલાં તાત્કાલિક ચકાસણી અને કડક કાર્યવાહી થાય તેવી વિનંતી
#RoadSafety#Surajkaradi#GujaratPolice#JanHit

@SP_Dwarka@VijayMeitY007@sanghaviharsh@dgpgujarat માનનીય @SP_Dwarka સાહેબ,
સૂરજકરાડી હાઈવે પર જનસેવા કેન્દ્ર નજીકના આ દ્રશ્યો અનેક પ્રશ્નો ઊભા કરે છે. આ બાબતે જવાબદાર વિભાગો દ્વારા તથ્યાધારિત સમીક્ષા કરી વહેલી તકે નોંધ લેવી
નહિતો મીઠાપુર પોલીસના વાંકે સમગ્ર જિલ્લા પોલીસનું નામ ખરાબ ન થાય દરોજની વિવિધ ઘટનાઓ ઘટી રહી છે. 🙏
@VijayMeitY007@SP_Dwarka@sanghaviharsh@dgpgujarat માનનીય @SP_Dwarka સાહેબ,
છેલ્લા એક મહિનાથી સૂરજકરાડી હાઈવે પર પેસેન્જર અતુલ રીક્ષાઓમાં ફ્રૂટના કેરેટ ભરીને ઓવરલોડિંગ થતું વારંવાર જોવા મળે છે. લોકેશન, ફોટો અને વિડિઓ સાથે અનેક વખત રજૂઆત છતાં સ્થિતિ યથાવત છે.
જો કાર્યવાહી થઈ હોય તો આજના વિડિઓના દ્રશ્યો શું દર્શાવે છે?
ડીજીપી નાં “સવાલો”; એસપી નું “નિરાકરણ”
કલેકટર, એસપી, કમિશનર ડીજીપી પાસે જાહેર જનતાને મળવાનો
સમય નથી હોતો.. પરંતુ આ મહાન વિભૂતિઓ એક સાથે એક જ
પ્લેટફોર્મ પર છે. એ રિશ્તા કયા કહેલાતા હૈ.?!?
મીઠાપુર–સૂરજકરાડી હાઈવે પર ફ્રૂટના કેરેટ ભરેલી ઓવરલોડિંગ રિક્ષાઓ યથાવત્!
દિવસમાં અનેક વખત 112 અને રોજ PI સાહેબ પણ આ માર્ગ પરથી પસાર થાય છે,છતાં ખુલ્લેઆમ થતો નિયમભંગ નજરે કેમ ચડતો નથી?
કાયદાની અસર તેના કડક અને નિષ્પક્ષ અમલમાં જ દેખાય છે.
#RoadSafety#TrafficRules#PublicSafety

🚨 કાર્યવાહી અકસ્માત પછી નહીં, પહેલાં થવી જોઈએ.
ઓવરલોડિંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી જનહિત અને જનસુરક્ષાની માંગ છે.
#RoadSafety#PublicSafety#TrafficRules