હવે કેટલા લોકો બોલશે કે પોલીસને પગાર વધારાની જરૂર નથી ઓછા પગારના કારણે ઘરના મોભી એવા મુકેશ કુમાર સોલંકી એ જિંદગી ટૂંકાવી લીધી એક પોલીસ કર્મચારી જ જાણે છે કે આટલા ઓછા પગારમાં ઘર કેવી રીતે ચાલી શકે. લોકોને તો ખાલી બોલવું જ છે કે પોલીસ corruption કરે છે.
જેમ 2 કરતા વધુ બાળકો હોય તો ઘણી બધી સહાયના લાભ નથી મળતા .
તો કોક નું છોકરું 27 કાપલી સાથે પકડાય તો એને શિક્ષણમંત્રી બનવાનો લાભ મળવો જોઈ ???
#kon_jitu_vaghani#ReleaseYuvrajsinh
આજ રોજ થરાદ ખાતે નાયબ કલેક્ટર શ્રી મારફતે સરકાર ને આવેદન પત્ર આપી ને @YAJadeja ને મુક્ત કરવા અને તેમની સામે લગાવેલી કલમો પરત ખેંચવા રજુઆત કરી હતી મોટી સંખ્યામાં યુવાનો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા...
Let's celebrate Black Day on 10 April for support in Yuvrajsinh Jadeja....
If you Agree with me pls Retweet &like......
Wear Black In Constable Exam.....
#kon_jitu_vaghani
જો ધમકાવીને તમારા મોબાઈલ માંથી વિડીયો ડિલીટ કરાવી શકતા હોય તો મીડીયાને પણ ના બતાવવા માટે દબાણ કરી જ શકે છે....
પણ આપણે ખેડૂતો જેવુ કરવાનું...સોશીયલ મિડીયા એ જ આપણી તાકાત છે.
#kon_jitu_vaghani#iSupportYuvrajsinh
આજે યુવરાજસિંહ જાડેજા- વિદ્યાર્થી નેતા ની ધરપકડ કરવામા આવીછે જે તદન ગેરવ્યાજબી છે જે લોકો પ્રમાણિક રીતે શાસન વ્યવસ્થા મા આવવા મહેનત કરેછે તેઓના ન્યાય માટે લડેછે તેવા લાખો બેરોજગાર યુવાનો એ અત્યારે સંગઠીત થઈ તેઓને છોડી મુકવા કાર્યરત થવુ ઘટે, જેથી તાત્કાલીક તેઓ મુક્ત થઇ શકે