Nps નામનો અજગર પેન્શન ને ગળી ગ્યો છે.
કર્મચારી ને આપવામાં તિજોરી ઉપર ભાર પડે, અને નેતા માટે દરવાજા ઓટોમેટિક ખુલ્લી જાય.
વાહ રે સરકાર વાહ.
370,caa, રામમંદિર આ બધું એક જટકે થઈ જાય અને કર્મચારીના હકો વર્ષો પછી પણ વણ ઉકાયેલાં.
#NPS_QUIT_INDIA#RestoreOldPension
#4200GR
જે મળતું હતું એ જ આપવાનું છે છતાં આટલી દ્વિધાને મીટીંગ નું કારણ શું?
- મળી જશે એવું નિવેદન તો જાહેરમાં આપ્યું.
- સમાજ માટે બધા સરકારી કામમાં સાથ નિભાવનાર સાથી સાથે ?
ક્યાં સુધી મિટિંગમાં ગેમ ગેમ ખેલાશે ?
@Gopal_Italia@drmanishdoshi@ABPNews@bbcgujarati@News18Guj