પંચાયત કારકુન ન્યાય ઝંખે છે.
પંચાયતી રાજનો પાયો અમે...
લોકશાહીનું શાહી અમે...
સંવેદનશીલ સરકારમાં અમારે અધિકાર માંગવા પડે કે મળી જાય !
#4400_grade_pay_panchayat#4400Panchayat
વર્ગ પ્રમાણે ગ્રેડ પે આપવામાં આવે છે. પરંતુ મહેસુલી ક્લાર્ક અને પંચાયત ક્લાર્ક ભરતી સમયે સમાન વર્ગમાં જ હોય છે. જ્યારે બઢતી અને ઉચ્ચ્તર સમયે વર્ગ કેમ બદલાય છે. હવે અન્યાય દુર કરો. હવે તો અમારો હક્ક આપો. #4400_grade_pay_panchayat