સાહેબ,
બીજા સંવર્ગમાં બઢતીનો રેશિયો ૬૦:૪૦ નો છે,તલાટી કમ મંત્રી સંવર્ગમાં પ્રમોશનનો રેશિયો ૯૦:૧૦ છે,એટલે ૯૦% કર્મચારીઓ મૂળ સંવર્ગમાંથી નિવૃત થાય છે. આ સંવર્ગને વિસ્તરણઅધિકારી(આંકડા/સહકાર/ગ્રામવિકાસ)માં બઢતી ની તક આપો.#continue2004@Nitinbhai_Patel@vijayrupanibjp#4400TcmGujarat
મહેસુલ અને પંચાયત બન્ને એક ત્રાજવા ના પલ્લાઓ c
છે છતાં પણ એક બાજુ વધુ કેમ તોલાય છે પંચાયત વિભાગના કર્મચારીઓ ને વળતરમાં અન્યાય કેમ થાય છે પાયા ની કામગીરી તો પંચાયત વિભાગ બજાવે છે છતાં પણ આટલો અન્યાય કેમ,હવે અન્યાય નહીં ચાલે પંચાયત કર્મચારીઓ ને પણ કામ સમાન વળતર આપો