રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પોતાની માગણી મુદ્દે હડતાલ પર ઉતર્યા
જામનગર જિલ્લાના 6 તાલુકાના 400થી વધુ ગામના સરપંચો સાથે મળી તલાટી કમ મંત્રીની ગેરહાજરીથી પડતી મુશ્કેલીઓને લઈને એક થયા
#Gujarat#Jamnagar
રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પોતાની માગણી મુદ્દે હડતાલ પર ઉતર્યા
જામનગર જિલ્લાના 6 તાલુકાના 400થી વધુ ગામના સરપંચો સાથે મળી તલાટી કમ મંત્રીની ગેરહાજરીથી પડતી મુશ્કેલીઓને લઈને એક થયા
#Gujarat#Jamnagar
હવે ડિજિટલ ગુજરાત થકી આવકના દાખલા અને રેશનકાર્ડ અંગે ની કામગીરી પણ તલાટી કમ મંત્રી કરે છે. એટલે તલાટી કમ મંત્રીની જવાબદારી નાયબ મામલતદાર એટીવીટી અને એટીડીઓ જેવી ગણાય. @CMOGuj @brijeshmeja1 #TCMStrikeGujarat
#TCMStrikeGujarat@GRTMM1
@brijeshmeja1
@CMOGuj@GSTV
@apbasmita
ઇમારતને મજબુતબનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટીકમમંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાનીફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.
તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ ના થતા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ અચોક્કસ મુદતની હડતાલ માટે અડીખમ રહ્યા. @CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil@Bhupendrapbjp
ગ્રામ્ય કક્ષા એ ખેડૂતો ના પ્રથમ મિત્ર એવા તલાટી મંત્રી ઓ એ ૨૦૨૧ માં ખેડૂતો ને મુશ્કેલી ન પડે તે હેતુ એ હડતાળ મોકૂફ રાખેલ.. આજે મિત્રતા ના દિવસે ખેડૂત ના પ્રથમ મિત્ર ની સરકાર શ્રી જલ્દી માંગણી ઓ સ્વીકારે તેવી આશા.
#TCMStrikeGujarat@GRTMM1@AndTCMOfficial@TCMBorsad@TCMJAMNAGAR
તલાટી મંત્રી જન્મથી લઈ મરણ સુધી ની સફરનો એક માત્ર સરકારી સાથી. કે જે આ બંનેની વચ્ચે આવતા તમામ સરકારી/પારિવારિક સુખદુઃખ માં ભાગીદારી નિભાવી ઉત્સાહથી ગામડાઓમાં નાનામાં નાના ગરીબ પરિવારને સહાયની પોટલી પોહચાડતો એક પાયાનો પથ્થર. આજે આજ પથ્થરને હડતાળ કરવી પડે છે. #TCMStrikeGujarat