બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
વિધાનસભા માં ગામ ને લગત પુછાયેલ પ્રશ્ન ની વિગત પંચાયત તલાટી પાસે તાત્કાલિક માગવામાં આવે છે આજે એ જ પંચાયત તલાટી ના પ્રશ્નો ની ચર્ચા વિધાનસભા માં કેમ નહીં ??
રેવન્યુ તલાટી = પંચાયત તલાટી
#પ્રથમઉચ્ચત્તર4400#4400GradePayTCM#सचिवजीहड़तालपेहै@GRTMM1
@brijeshmeja1
@YAJadeja
તમે ખેતર ખેડો ,નિંદામણ કરો,દવા છાંટો, આખી સિઝન માવજત કરો અને પાક કોઈ બીજા લણી જાય તો ??.
એવી જ રીતે રેવન્યુ રેકર્ડ ની નિભાવણી પંચાયત તલાટી કમ મંત્રી કરે, આંકડાં શાખા ની માહિતીનું તમામ કામ પંચાયત તલાટી કરે
તો પ્રમોશન બીજા ને કેમ ?
એટલે જ તો #सचिवजीहड़तालपेहै@CMOGuj@PMOIndia
ગુજરાત ના સૌથી વિકસિત ગામ માં જેનો સમાવેશ થાય તેવા ધર્મજ ગામ ના જાગૃત અને અગ્રગણ્ય નાગરિક દ્વારા લખાયેલ પુસ્તક ના કેટલાક અંશ .. તેઓએ ગ્રામ્ય કક્ષા એ કરેલ કામગીરી ના અનુભવ નો નિચોડ .. હજી પણ તમામ કામ તલાટી કમ મંત્રી કરે છે .. તેમ છતાં ન્યાય માટે હડતાળ ની જરૂર .??#सचिवजीहड़तालपेहै
PM સાહેબ આવવાના છે એ પહેલાં આ નોટિસ પરથી જ સાબિત થાય છે કે આવા કાર્યક્રમો માં તલાટી મંત્રી જ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. ગામે લોકોને સમજૂત કરી તૈયાર કરવા, લઈ જવા અને આટલી લોકમેદની માંથી પાછા લાવવાની કામગીરી ત. ક. મંત્રી જ કરી શકે એમ છે. એટલે જ ડરાવવા ધમકાવવાનું ચાલુ કર્યું છે.
Govt's work is God's work.
ચમારા તા: આંકલાવ ખાતે અતિવૃષ્ટિ ના કારણે થયેલ માનવમૃત્યું ના કિસ્સા માં તલાટી મંત્રી શ્રી દ્વારા કાર્યવાહી કરી સરકાર શ્રી ની રૂ. ૪ લાખ ની સહાય હડતાળ છતાં તુરંત ચૂકવવા માં આવી.
#TCMStrikeGujarat@GujPRHDept @brijeshmeja1 @trajendrabjp @AnklavTcm
આ કારણદર્શક નોટિસ નહિ પણ આડકતરો માન. DDO સાહેબ નો સ્વીકાર છે કે આવા કાર્યક્રમો માં તલાટી મંત્રી જ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. ગામે લોકોને સમજૂત કરી તૈયાર કરવા, લઈ જવા અને આટલી લોકમેદની માંથી પાછા લાવવાની કામગીરી ત. ક. મંત્રી જ કરી શકે એમ છે. એટલે જ આવી નોટિસો આપવાની નોબત છે. (૧/૨)