ગ્રુપ ગ્રામ પંચાયત વાંસીયા ખાતે તા૧૪/૦૮/૨૦૨૪ ના રોજ ગ્રામજનો ,શાળા પરિવાર,શાળાના બાળકો સાથે #હર_ઘર_તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી.
@ddo_panchmahal@TDO_GODHRA
ગ્રામ પંચાયત જુના મોરડુંગરા ખાતે તા૧૪/૦૮/૨૦૨૪ ના રોજ ગ્રામજનો ,શાળા પરિવાર,શાળાના બાળકો સાથે #હર_ઘર_તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી.
@ddo_panchmahal@TDO_GODHRA
૩૧/૦૩/૨૦૨૩ના રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, પંચમહાલના વરદ હસ્તે પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છપાવેલ પ્રથમ કેલેન્ડરનું અનાવરણ કરવામાં આવ્યું. @ddo_panchmahal@CollectorGodhra@hareshmakw@CMOGuj
૩૧/૦૩/૨૦૨૩ના રોજ માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી(G.A.S.) , પંચમહાલ શ્રીએચ.ટી.મકવાણા સાહેબને પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છપાવેલ કેલેન્ડર આપવામાં આવ્યું.@CollectorGodhra@ddo_panchmahal@hareshmakw@CMOGuj@GRTMM1
વિધાનસભા માં ગામ ને લગત પુછાયેલ પ્રશ્ન ની વિગત પંચાયત તલાટી પાસે તાત્કાલિક માગવામાં આવે છે આજે એ જ પંચાયત તલાટી ના પ્રશ્નો ની ચર્ચા વિધાનસભા માં કેમ નહીં ??
રેવન્યુ તલાટી = પંચાયત તલાટી
#પ્રથમઉચ્ચત્તર4400#4400GradePayTCM#सचिवजीहड़तालपेहै@GRTMM1
@brijeshmeja1
@YAJadeja
આવી તે કેવી તમારી સંવેદનશીલતા કે એક બાજુ તલાટી માં ભરતી થવા માટે ચાર વર્ષ કરતા વધારે સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો અને બીજી બાજુ તલાટી ની કેડર પોતાની યોગ્ય માંગણીઓ સરકાર સંતોષે એની રાહ માં..શું તમારી સંવેદનશીલતા માત્ર કાગળ કે મોટા મોટા બેનરો પૂરતી જ સીમિત છે??
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!#TCMStrikeGujarat@GRTMM1
જે ઉદ્દેશ્ય થી મહેસૂલી તલાટી ની ભરતી કરવામાં આવેલ એ જ પરિપૂર્ણ ન થતાં.. બન્ને કેડર નું કામ પંચાયત તલાટી પાસે કરાવી પગાર ધોરણ માં દેખીતો અન્યાય થવાને કારણે સમયાંતરે હડતાળ કરવી પડતી હોય છે. આ બાબતે જલ્દી ઉકેલ આવે તેવી માંગણી છે. @devanshijoshi71@Krishna760046@RonakABPAsmita 1/2
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કામના ભારણ નો સૌથી મોટો ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો આ પંચાયત તલાટી.ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી.ન્યાય ની આશા એ બેઠેલો પંચાયત તલાટી.થોડી સંવેદના દાખવો સરકારશ્રી
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवजीहड़तालपेहै#4400GradePayTCM#TCMStrikeGujarat
તલાટી કમ મંત્રી એક માત્ર એવી કેડર છે કે સમગ્ર નોકરી દરમ્યાન માત્ર ૫% ને પણ પ્રમોશન મળતું નથી.
સમાજ માં સારી રિતે જીવવા માટે સારા સ્ટેટ્સ ની પણ જરૂર પડે છે.
એટલે અમારી માંગણી છે ૪૪૦૦ગ્રેડ
@CMOGuj
@brijeshmeja1
@News18Guj#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
ગ્રામ્ય લોકોના જીવન સાથે જન્મ સમયે નોંધણીથી લઈ શાળામાં શિષ્યવૃત્તિની અપાવી, કેટલાય દાખલાઓ આપી,રહેવા આવાસની સુવિધા અપાવી,જમવા અંત્યોદય યોજનાનો લાભ,બીમારીમાં આયુષ્યમાન યોજનાનો લાભ અપાવી અંતે મૃત્યુ બાદ મરણની નોંધ કરી જન્મ થી મૃત્યુ સુધીનો સફર કરાવનાર એટલે તલાટી?
#सचिवजीहड़तालपेहै