જીપીએસસી દ્વારા નવીન પગલા:
પરીક્ષાની સારી વ્યવસ્થા થઈ શકે તથા ગેરહાજર રહેતા ઉમેદવારોના કારણે સાધનોનો વ્યય ન થાય તે હેતુથી એસટીઆઈ ની જાહેરાતમાં પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારોના સંમતિ પત્રક મેળવવા માટેની તૈયારી ચાલી રહેલ છે. ઓજસ પર વ્યવસ્થા થતા ઉમેદવારને જાણ કરવામાં આવશે.
05-08 ના રોજ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ જા.213,215,216 અને 217નું પરિણામ અત્યાર સુધી જાહેર થવું જોઈતું હતું, પરંતુ બોર્ડે હજુ સુધી તેને પ્રકાશિત કર્યું નથી અને વિલંબ માટે કોઈ માન્ય કારણ નથી. કૃપા કરીને અમારા પરિણામ પર ધ્યાન આપો જેથી અમે અમારી કારકિર્દીમાં આગળ વધી શકીએ
#GSSSB
The result of advertisement no. 213,215,216,217/202324 as ordered by court on 05/08/2024 should have been declared till now but the board has not published it yet and has no valid reason for the delay.
#GSSSB#awaitingresolution

હસમુખ પટેલ.. આ નામ જ બહુ જોરદાર છે પછી વાત હોય આપણા આઈપીએસ અધિકારી હસમુખ પટેલ સાહેબ ની કે પછી ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ પટેલની.. આઇપીએસ અધિકારી વિશે તો આપણે બહુ જાણીએ છીએ પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ એટલે પરીક્ષા આપતા ઉમેદવારોના હિતેચ્છુ.. મોટી સંખ્યામાં ઉમેદવારોને ફોન ઉપર જવાબ આપવા અને કાયમના માટે ઉમેદવારોનું સારું ઈચ્છતા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલના જેટલા વખાણ કરી એટલા ઓછા છે.
પંચાયત સેવા પસંદગી મંડળ ની અલગ અલગ સંવર્ગની જગ્યા માટે પ્રતીક્ષા યાદી(૩૫%) માંથી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
@Hasmukhpatelips
અને #GPSSB દ્વારા આવકારદાયક નિર્ણય.
#GPSSB દ્વારા લેવાયેલ જા.ક્ર.13/202122 અધિક મદદનીશ ઇજનેર ની પરીક્ષાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી આશા🙏
#AAE_CIVIL
@YAJadeja@Hasmukhpatelips Examનુ પરિણામ આપવું કોઈ મોટી મુશ્કેલી નહિ,2015,2017 અનુસાર ડિગ્રી સીવીલ એન્જિનિયર ને લીધા એ રીતે 2022 ની ભરતીમાં પણ લઈ લો એટલે અમારી પિટિશન અમે પાછી લઈ લઈએ ભરતી પૂરી થઈ જાય. એમા ક્યાં આટલું બધી ભરતી ને લાંબી ખેચવાની જરૂર જ છે
@Hasmukhpatelips હુ ડિગ્રી સિવિલ.બંને બાજુ લાભ લેતા D2D આપને ખોટો મેસેજ પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.અમે કોઈનું કંઈ છીનવવા નથી માગતા અમે અમારો હક માંગીએ છીએ તેથી 550+એ કોર્ટનો સહારો લીધો છે અટલી મોટી પેટીશન ઉપરથી અંદાજો લગાવો કેટલો અન્યાય થયો છે.2022માં ડિપ્લો base 1500 & ડિગ્રીની 150 ભરતી આવી

@Hasmukhpatelips સાહેબ 2017 થી તૈયારી કરતા હતા કે આ વખતે તો gpssb aae માં પાસ થઇ જાસુ પણ અમને ક્યાં ખબર હતી કે અમારું વધારે ભણેલું (BE CIVIL ) જ આ ભરતી માટે કામ નહિ આવે,
@Hasmukhpatelips અને બીજીવાત સાહેબ કે અમેવધારે ભણેલા શું એ મારો ગુનો છે. અમે 12 સાયન્સ કર્યા પછી ડિગ્રીકરી અને ડિપ્લોમા ના કર્યુંએ શું ગુનો થઈ ગયો અમારો અમે કોઈનું કંઈ છીનવવા નથી માંગતા અમે બસ અમારો હક માંગીએ છીએ. આપને જણાવવાનું કે rr ક્યાંય પણ એવુંનથીઉલ્લેખકર્યો કેડિગ્રી ઉમેદવારોને માન્ય ના ગણવા