જેલ પોલીસની લાગણીને ન્યાય આપવા નમ્ર વિનંતી.
ઑગસ્ટ 2022 માં જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કર્યાના 5 મહિના વિતી ગય��લ હોવા છતાં જેલ પોલીસ કર્મચારીઓને તેમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
ખરેખર ઑગસ્ટ 2022 થી અમોને જહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ મળવો જોઈએ.
જેલ પોલીસની લાગણીને ન્યાય આપવા નમ્ર વિનંતી.
ઑગસ્ટ 2022 માં જાહેર સુરક્ષા પ્રોત્સાહન પે���ેજની જાહેરાત કર્યાના 5 મહિના વિતી ગયેલ હોવા છતાં જેલ પોલીસ કર્મચારીઓને તેમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
ખરેખર ઑગસ્ટ 2022 થી અમોને જહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ મળવો જોઈએ.
એક પોલીસની લાગણી
ઑગસ્ટ 2022 માં જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કર્યાના 5 મહિના વિતી ગયેલ હોવા છતાં જેલ પોલીસ કર્મચારીઓને તેમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
ખરેખર ઑગસ્ટ 2022 થી અમોને જહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ મળવો જોઈએ.
જેલ પોલીસ કર્મચારીઓને ન્યાય આપવા નમ્ર અપીલ છે.
@sanghaviharsh કહે છે કે કોઈપણ વકીલ ને પુછી આવો કે ફક્ત પુરુષોને વેઇટિંગ આપી શકાય? તો હું ગૃહમંત્રીને પુછવા માગું છુ કે તમારી સરકારે કયા વકીલને પુછીને ફક્ત મહિલાઓની 2485 જગ્યા વધારી હતી??
મહિલાઓનો વિરોધ નથી ��રંતુ પુરુષોને પણ હક મળવો જોઈએ.
#હું_તો_લડીશ_મારા_હક_માટે_LRD_MALE_2485
સરકાર #LRD નો સંતોષપુર્વક અંત ક્યારે લાવશો? કે પછી હાથે કરીને ભરતીને ગુંચવાડામાં નાખીને યુવાનોને હેરાન કરવામાં જ રસ છે?? છેલ્લા 6-7 વર્ષથી તમે લીધેલા નિર્ણયોને તમારા સિવાય કોઈ નથી સમજી શક્યું. ક્યારેક તો એવો નિર્ણય લો કે જેનાથી યુવાનોને પોતાની સરકાર પર ગર્વ થાય..
@sanghaviharsh
@VikasSahayIPS પ્રિય @VikasSahayIPS સર તમારી અંગત રજા પરથી આવ્યા પછી PSI પરિણામ તમારા દ્વારા 72 કલાકની અંદર અપલોડ કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે #LRD_WAITING યાદી બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
સાહેબ #LRD_WAITING
બાબતે વિલંબ કેમ આટલો ટૂંક સમય એક સપ્તાહ આખરી ઓપ સાહેબ બધી સમય ની મર્યાદા હોય યુવાનો ગાંધીનગર ના રસ્તે રખડી રહયા છે સચિવાલય ના થકકા ખાય ને ચંપલ ના તળિયાં પણ ઘસાઈ ગયાં
વહેલી તકે ઓપરેટ કરી #LRD_WAITING નિમણૂંક આપવા વિનંતી
@sanghaviharsh@CRPaatil@cmo
ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની ઉમેદવારોની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવી રહેલ છે. જેની વિગત ટુંક સમયમાં વેબસાઇટ https://t.co/C4NadnzDje ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.