#TechnicalCadreMphwFhw
@abpasmitatv@aajtak@ZeeNewsInd @Zee24Kalakઆ એજ કોરોના વોરિયર્સ છે કે તેમણે કોરોના ના કપરા કાળ માં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર તેમને તેમની ફરજ નિભા��ી હતી,અને જ્યારે તેઓ પોતાના હક્કની માગણી કરી રહ્યા છે ત્યારે તેમના પર આવો અત્યાચાર કરવામાં આવી રહયો છે
મેલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વિવિધ પ્રકાર ના રોગો નું દૈનિક સૂર્વેલનસ , કોવિડ 19 પેંડેમિક જેવા જીવલેણ રોગ માં દર્દી ને શોધવાની અને એ���ો ઉપચાર ની કામગીરી , કોવીડ રસીકરણ ની કામગીરી આ બધી કામગીરી પણ નોન ટેકનિકલ કેહવાય...વાહ રે આ ક્યાં નો ન્યાય
#TechnicalCadreMphwFhw
@aajtak
#TechnicalCadreMphwFhw
કોઈએ પૂછ્યું? કે આટલા 54 દિવસથી હડતાલ પર છે તો ડર નથી લાગતો. મેં તેમને જવાબ આપ્યો સાહેબ, અમે કોરોના વખતે હાથ પકડી દર્દી હોસ્પિટલ લાવતાં ત્યારે ડર્યા નથી. તો શું ડરવાનું આરોગ્ય કર્મચારી એટલે અડગ, અડગ અને અડગ જ રહેશે.@Rushikeshmla @jitu_vaghani@VtvGujarati