મિત��રો છેવટે આતુરતા નો અંત આવી ગયો છે TAT પરીક્ષા નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે મંડી પડ જો તૈયારી માં જેને ૨૦૨૩ માં શિક્ષક બનવાનું સપનું અધુરું રહી ગયું તું તે......
સરકાર શ્રી નમ્ર વિનંતી કે અમારી ધૈર્યતા ની પરીક્ષા ન લે અને જલ્દી TAT પરીક્ષા નું નોટિફિકેશન જાહેર કરે....કારણ કે,
શિક્ષક બનવા થનગની રહેલા ઉમેદવારો થ�� આ ઇન્તજાર સહન થતો નથી માટે સારા સમાચાર આપી દો...
સંવેદનશીલ સરકાર માત્ર ભાષણમાં છે કે વાસ્તવમાં પણ?
B.Ed કરેલા લાખો ઉમેદવારો TET2, TAT S & HS પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.જો સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો અમારી વેદના સમજે અને ઝડપથી Notification જાહેર કરે.
@Bhupendrapbjp@Rivaba4BJP@drpradyumanvaja@prafulpbjp@CMOGuj
સવારે ઊઠતા ની સાથે એક આશા હોય છે કે આજે TAT HS નું Notification આવશે અને સોશિયલ મીડિયા જોયા પછી એજ આશા નિરાશામાં ફેરવાય છે.માનનીય શિક્ષણમંત્રીને નમ્ર વિનંતી કરીએ છે કે અમારા આશાનું કિરણ ક્યારે ઉગશે એ જણાવવા વિનંતી.
@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@hdraval93