TAT પરીક્ષા માટે પ્રિલિમ પરીક્ષામાં પાસ થવા
માટે અને મ��ખ્ય પરીક્ષા (Mains) આપવા માટે કેટલા લઘુત્તમ કટ-ઓફ ગુણ રાખવામાં આવ્યા છે, તેની સત્તાવાર જાહેરાત વહેલી તકે કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ વતી અમે SEBને વિનંતી કરીએ છીએ.
@YAJadeja
@Rivaba4BJP
@tejasmajithiya5
@hdraval93
@CMOGuj
Tat HS/ પરીક્ષા લીધે 3 વર્ષથી વધુ સમય વિતી ગયો છે 2 વર્ષથી વિધાર્થીઓ પરીક્ષા માટે રજૂવાત કરી રહ્યા છે.તો પણ આપના પેટનું પાણી હલતું નહીં. થોડી દયા કરો.
Tet TAT પરીક્ષા નિયમીત યોજાય તો વિધાર્થીઓના કિંમતી વર્ષો બચી શકે.
સરકાર Tet TAT પરીક્ષાની લીલી ઝંડી આપે તેવી આશા
સવારે ઊઠતા ની સાથે એક આશા હોય છે કે આજે TAT HS નું Notification આવશે અને સોશિયલ મીડિયા જોયા પછી એજ આશા નિરાશામાં ફેરવાય છે.માનનીય શિક્ષણમંત્રીને નમ્ર વિનંતી કરીએ છે કે અમારા આશાનું કિરણ ક્યારે ઉગશે એ જણાવવા વિનંતી.
@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@hdraval93
આજે જ્ઞાનસહાયક ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ત્યારે ગુજરાતના ૧૫ જિલ્લામાં હંગામી ધોરણે પણ પુરતા શિક્ષક નથી મ��ી રહ્યા!
ગુજરાતમાં Tet TAT પરીક્ષા 4/5 વર્ષે યોજવામાં આવી રહી છે. કાયમી ભરતી માટે પણ વિધાર્થીઓએ ભૂતકાળમાં ઘણાં આંદોલન કરવા પડ્યા છે.
@drpradyumanvaja
@Rivaba4BJP
😡 શિક્ષણના ધામમાં 'તાજમહેલ'ની ઠેકડી:
😡સાહેબ, આ લોકશાહી છે, નહીં કે કોઈના બાપની જાગીર?
😡કચ્છ #DDO દ્વારા મહિલા શિક્ષિકાનું ઘોર અપમાન
❓કચ્છના મીરઝાપરની સરકારી શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા ��ાટે હવે શું અધિકારીઓ 'અભદ્રતા' પર ઉતરી આવશે ? એક મહિલા શિક્ષિકા જ્યારે શાળાના નબળા બાંધકામની રજૂઆત કરવા જાય, ત્યારે તેમને બેસવા ન દેવા અને તેમની ગરિમાને ઠેસ પહોંચાડવી એ કયા પ્રકારનું વહીવટી તંત્ર છે ?
🛑ઘટનાની વિગતો:👇🏻
🚫મીરઝાપરની નવી બિલ્ડિંગમાં વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ના ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે બાંધકામની નબળી ગુણવત્તા છતી થઈ હતી.
🚫ફરજિયાત કબજો લેવા દબાણ: છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષિકા પર આ ખામીયુક્ત બિલ્ડિંગનો કબજો લેવા માટે તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ફોન અને અન્ય રીતે સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી.
🚫અધિકારીનું અહંકારી વલણ: જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને રૂબરૂ મળવા બોલાવેલ શિક્ષિકાને પહેલા પર્સ અને મોબાઈલ બહાર મુકાવી દેવામાં આવ્યા.
😥"તારા માટે તાજમહેલ બનાવડાવી દઉં?": જ્યારે શિક્ષિકા અંદર ગયા ત્યારે તેમને બેસવા ન દીધા અને DDO એ અત્યંત કડક શબ્દોમાં અપમાન કરતા કહ્યું કે, "તું આ શાળા કેમ સ્વીકારતી નથી? તું કહે તો તારા માટે તાજમહેલ બનાવડાવી દઉં?".
🚫મહિલા કર્મચારીની વેદના: આ પ્રકારના વર્તનથી વ્યથિત થઈને શિક્ષિકાએ મીડિયા સમક્ષ રડતા રડતા જણાવ્યું કે આ માત્ર મારું નહીં પણ સમગ્ર મહિલા કર્મચારીઓનું અપમાન છે.
😡અધિકારીનો અહંકાર શ��નો છે : DDO સાહેબને મળવા જતા પહેલા એક શિક્ષિકા ને પર્સ અને મોબાઈલ બહાર મુકાવી દેવાયા, જાણે કોઈ ગુનેગાર જઈ રહ્યો હોય ! ક્યાં નિયમ છે કે મોબાઈલ બહાર મુકાવો ?
"તું કહે તો તારા માટે તાજમહેલ બનાવડાવી દઉં?" – આ શબ્દો એક જવાબદાર અધિકારીના છે કે કોઈ અહંકારી શાસકના? શું સરકારી પુરાવા અને શિક્ષણના નિયમ ધોરણો મુજબ સુરક્ષિત શાળા માંગવી એ તાજમહેલ માંગવા જેવું ગુનો છે?
📌જો શાળાનું બિલ્ડિંગ પડવાથી કોઈ માસૂ�� બાળકને ઈજા થશે, તો શું DDO સાહેબ તેની જવાબદારી લેશે ?
📌મહિલા શક્તિના નારા લગાવતી સરકારમાં એક મહિલા શિક્ષિકાને મીડિયા સામે રડવું પડે, તે શરમજનક નથી?
📌ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરવા માટે શું હવે પ્રામાણિક કર્મચારીઓનું માન-સન્માન પણ વેચી દેવામાં આવશે?
📌વખત આવી ગયો છે કે આવા અહંકારી અધિકારીઓને તેમની મર્યાદા સમજાવવામાં આવે. વિરોધ વ્યક્તિનો નથી, પણ આ '#સાહેબશાહી' માનસિકતા અને નબળી સિસ્ટમનો છે.
શિક્ષણ વિભાગ પોતે જ અશિક્ષિત જેવું વર્તન કરે તે દુખદ છે. ન્યાય માટે માત્ર કોર્ટ કે રોડ જ રસ્તો વધ્યો છે ?
#Kutch #EducationExposed #DDOInsolence #JusticeForTeachers #GujaratEducation #CorruptionFreeIndia #MirzapurSchool #VoiceAgainstInjustice #Kutch #EducationDepartment #DDO #WomenEmpowerment #Corruption #Mirzapar #GujaratGovernment #TeacherInsult
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
GEYC સમિતિ જૂનાગઢ દ્વારા TET/ TAT પાસ ઉમેદવારો દ્વારા ધોરણ 1 થી 12 વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી માટે જૂનાગઢ જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા ���ાધ્યમિક ઉચચતર માધ્યમિક કચેરી તેમજ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું .🔥