સંવેદનશીલ સરકાર માત્ર ભાષણમાં છે કે વાસ્તવમાં પણ?
B.Ed કરેલા લાખો ઉમેદવારો TET2, TAT S & HS પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.જો સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો અમારી વેદના સમજે અને ઝડપથી Notification જાહેર કરે.
@Bhupendrapbjp@Rivaba4BJP@drpradyumanvaja@prafulpbjp@CMOGuj
સવારે ઊઠતા ની સાથે એક આશા હોય છે કે આજે TAT HS નું Notification આવશે અને સોશિયલ મીડિયા જોયા પછી એજ આશા નિરાશામાં ફેરવાય છે.માનનીય શિક્ષણમંત્રીને નમ્ર વિનંતી કરીએ છે કે અમારા આશાનું કિરણ ક્યારે ઉગશે એ જણાવવા વિનંતી.
@Rivaba4BJP@drpradyumanvaja@Bhupendrapbjp@hdraval93
@Rivaba4BJP ગુજરાતમાં હંગામી ધોરણે શિક્ષક પણ નથી મળી રહ્યા. ગુજરાતમાં Tet TAT પરીક્ષા 4/5 વર્ષે યોજવામાં આવી રહી છે. કાયમી ભરતી માટે પણ વિધાર્થીને આંદોલન કરવા પડ્યા છે.
2 વર્ષથી વિધાર્થીઓ Tet અને TAT પરીક્ષા માટે રજુવાત કરી રહ્યા છે. હવે Tet 2 અને TAT પરીક્ષાનું આયોજન કરવા વિનંતી 🙏