@GaurangNsui @GTUoffice@knkher2009@navin_sheth@bhaviksolankee@jitu_vaghani All the teachers have taught the whole Portion online, also we have not been given time for preparation, we have to do all assignments and projects and no syllabus is reduced, how does GTU expect students to cope with this? Pehle acche se padhao and fir exam lo.
@GTUoffice દ્વારા પરિક્ષાની તારીખ જાહેર થયા બાદ વિધાર્થીઓ પર ઝોહુકુમી કરી રહી છે.જે વિધાર્થીઓ દૂર રહે છે એમને સેન્ટર ચોઇસ નો વિકલ્પ આપવામા કુલપતિ ને શું પેટ મા દૂખે છે? આજે ૨:૩૦ રજૂઆત રજીસ્ટાર ને @NSUIGujarat કરશે.
#gtuexamonline#nsui#gtugive2option
@GaurangNsui @GTUoffice@navin_sheth@knkher2009@navin_sheth@knkher2009 સાહેબ GTU વિદ્યાથીઓ થી ચાલે છે વિધાર્થી છે તો તમે છો વિદ્યાર્થીઓ આરોગ્ય સાથે ચેડાં કરવા નો તમારો કોઇ હક નથી વિધાર્થી નાં હિત માં નિર્ણય નાં આપી શકો તો રાજીનામુ આપી દો