News, Events, Food, Heritage and everything else you want to know about Panchmahal
Stay Connected on our social networks.
@starlivestream➡️Live Streaming
તા.૨૭/૦૨/૨૦૨૪ના રોજ ગોઘરા શહેરના બામરોલી રોડ થી સમ્રાટ નગર સુઘી પોલીસ વિભાગ, R&B સ્ટેટ, MGVCL, RTO અને નગરપાલિકાને સાથે રાખી ડીમોલેશન ડ્રાઇવ યોજી જેમાં ૧૫૨ જેટલા ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દુર કર્યા @CollectorGodhra@CMOGuj@GogPanchmahal@PravinsinghJai2
માતાજીના મુવાડા,નદીસર-ગોધરાની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા DDOશ્રી, પ્રાંત અધિ.શ્રી,મામ.શ્રી,CDHOશ્રી સાથે સ્થળ મુલાકાત લઈ કન્ટેઈન્મેન્ટ ઝોનની હદ નક્કી કરવા તથા લોકો બિનજરૂરી અવરજવર ન કરે તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@PradipsinhGuj@pkumarias @GujHFWDept
હાલોલના ચૌહાણ ફળિયું,તરખંડા ખાતે મુંબઈ થી આવેલા ભાઇનું COVID પોઝીટીવ કેસ આવતા ડીડીઓશ્રી,પ્રાંત અધિ.શ્રી, ટીએચઓશ્રી સાથે મુલાકાત લઈ કન્ટેઈન્મેન્ટ ઝોનની હદ તથા બીજી આનુષાંગિક બાબતો નક્કી કરવા જરૂરી સુચનાઓ આપી@CMOGuj@PradipsinhGuj@pkumarias @GujHFWDept #GujaratFightsCovid19
ગોધરા ન.પા વિસ્તારના ૧)મદની મસ્જિદ ૨)શ્રી રામપાર્ક સોસાયટી ૩) ઝુલેલાલ સોસાયટી ૪)ક્રિષ્ના એપાર્ટમેન્ટ આ ચાર ક્લસ્ટરમાં છેલ્લા ૨૮ દિવસ દરમ્યાન નવા કોવિડ-૧૯ પોઝીટીવ કેસ ન નોંધાતા આ વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવેલ છે.@CMOGuj@PradipsinhGuj@pkumarias @GujHFWDept
G O D H R A .
G - Go and use sanitizer.
O - Other places avoid, and distance maintane.
D - Doing positive .
H - Healthy Bhi Cool Bhi .
R - Rest in Home .
A - Avoid travelling .
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@CollectorGodhra@SP_Panchmahal@Himala@SDMGodhra@CkRauljiMla
સાઇબર આનુસંગિક માર્ગદર્શન અને સાઇબર ક્રાઇમને લગતા પ્રશ્નોની ચર્ચા માટે અમારી સાથે જોડાવ .
Connect with us for cyber related advisories and interaction on cybercrime related issues.
#GujaratCyberCrimeCell#ZeroToleranceForCyberCrime
નોવેલ વાયરસના રોગચાળાનો પ્રસાર અટકાવવા સંબંધિત કામગીરીમાં જોડાયેલ તબીબી કર્મચારી તથા પોલીસ કર્મીઓને તાળી પાડી અને થાળી વગાડી ને તેમની સેવાઓ બિરદાવવાતા જિલ્લા વહીવટી તંત્ર,ધારાસભ્યશ્રી,પદાધિકારીઓ તથા પંચમહાલ જિલ્લાવાસીઓ.