Please Help to save young generation
Patient name : Bhavuk Rastogi
Age : 28 years
Spo2 level - 84 on ventilator full support
Hospital - pentamed hospital, Delhi NCR
Ecmo urgently needed
Contact : sakshi rastogi (wife)
+91 99109 43922
@SonuSood@sonalgoelias@TeamSOSIndia
@KutchDdo@VinodChavdaBJP@vijayrupanibjp
@AbvpKutch
@BJP4Gujarat
આતે કેવી સેન્ટર ની ફાળવણી કરવામાં આવી છે
Bhuj-Madhapar
Gandhidham - Adipur
આ 2 તાલુકા ના ગામડાં માં લોકો રેહતા હોય એમને એમના દિવસ ના કામ ધંધા બંધ રાખી ને તાલુકા ના મુખ્ય મથક પર જાવું પડે આતે કેવું રસીકરણ..
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજ રોજ તંત્ર સાથે રહી આણંદ સિવિલ હોસ્પિટલ માં રહેલ કોવીડ 19 થી અવસાન પામેલ પાર્થિવ દેહ ને હોસ્પિટલ થી સ્મશાન ગૃહ સુધી લઈ જઈ તેમજ તેમની ક્રિયાવત અંતિમ વિધિ કરી સેવા કાર્ય કરવામાં આવ્યુ.
@ABVPGujarat@ABVPVoice#ABVP_FOR_SOCIETY#ABVP_ANAND
વિદ્યાર્થીઓનુ તો ના સાંભળ્યું પણ હવે જગતતાત ખેડૂત આ બાબતે કમર કસી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં બેઠેલા સરકારી બાબુઓ આને પોતાની જાતને લોકસેવક અને ખેડૂત નેતા ગણાવનારા આ બાબતે ખેડૂતો ને ન્યાય આપશે. ??
કે પછી તમારા અભિયાન પ્રમાણે તમને જ આત્મનિર્ભર કરી દઈએ.
#कृषि_निजीकरण_रोको@CMOGuj