રિસર્ચ ઓફિસર વર્ગ 2નું અને ગ્રામ સેવક પરીક્ષા નું પણ રીઝલ્ટ આ ખાનગી વેબસાઇટ ઉપર બતાવે છે.
ખરેખર ખૂબ ગંભીર બાબત કહેવાય કે આ ખાનગી વેબસાઈટ ચલાવનાર પાસે આ બધી માહિતી આવી ક્યાંથી ?
હજી સુધી "અધિકૃત વેબસાઈટ" ઉપર માહિતી નથી મૂકવામાં આવી તો આ વ્યક્તિ કઈ રીતે માહિતી લાવે છે ક્યાંથી ?
#ગુજરાતની_સરકાર અને #સાઇબર_ટીમને ધ્યાન દોરવા બાબતે
સ્પર્ધાત્મક પરીક્ષાની ઓફિસિયલ વેબસાઈટ ઉપર ન મુકાયું હોઈ તે પહેલા આ ખાનગી વેબસાઈટ ઉપર રીઝલ્ટ અને OMR મુકાય જાય છે.
તેમાં ઉમેદવારના માર્કસ થી લઇ એની OMR સીટ અને રેન્ક પણ અપલોડ કરવામાં આવેલ છે.
GPSC દ્વારા લેવાયલા વર્ગ 2 ની
@AKRAKESHIAS1 I respected you sir,
Sir senior clerk na order binsachivalay na verification pela aapjo etle binsachivalay ma vadhu ne vadhu lokone moko male
@PareshC37797742@AKRAKESHIAS1 Ha ભાઈ, provisional મુજબ સાચો હોય એટલે અરજી ના કરી હોય તો આપડી વાત સંભળાવવા નો મોકો જ નાં મળ્યો ... જે ખોટા ને સાચો પડાવવા ગયા હશે એમને આ પુસ્તક નું પ્રૂફ નહી આપ્યું હોય.. જેમ બહુમતી માં અરજી થયા એનું માની લે છે, સાચું શું છે એ ક્યાં પડી છે