ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ના પૂજ્ય માતાશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલજીના સ્વર્ગસ્થ થયાના સમાચાર પ્રાપ્ત થતા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દુઃખ ની લાગણી અનુભવે છે
ઈશ્વર એમની દિવંગત આત્માને શાંતિ અને પરિવારના સભ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના.
આમ દાદરડા ના ટિંબા તળાવ ગામ ની મુલાકાત કરી ૨ અતિ જોખમી સગર્ભામાતા ની મુલાકાત લઈ પરિવારના સદસ્યને @GmersHimatnagar ખાતે પ્રસુતિની સેવાઓ લેવા સમજૂત કર્યા. અને લાભાર્થી સેવા મેળવવા માટે તૈયાર થયા.
Fhw, CHO & આશાબહેનને જરૂરી ફોલોઅપ સેવાઓ માટે સૂચના આપેલ.
@irushikeshpatel@Dwivedi_D
@GujHFWDept @CMOGuj
એક વાર ફરીથી પંચાયત ફાર્માસિસ્ટ એ fplims ની કામગીરી મા સમગ્ર ભારત મા ગુજરાત ના નામ નો ડંકો વગાડ્યો અને ગુજરાત રાજ્ય ને પ્રથમ નંબર અપાવ્યો.આજપંચાયત ફાર્માસિસ્ટ evin(vaccine) મા પણ ગુજરાત ને પ્રથમ નંબર અપાવી ચુક્યા છે.
વડોદરાનું એક એવું સરકારી આયુર્વેદિક દવાખાનું જ્યાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવે છે..
તરસાલી સ્થિત આયુર્વેદિક દવાખાનામાં વૈધ સારિકા જૈને સરકારી સેવા રહેતા ત્રણ લાખથી વધુ દર્દીઓની સારવાર કરી.
તેઓએ અનેક કષ્ટ સાધ્ય રોગોની પણ નિઃશુલ્ક સારવાર કરી છે 🙏🏼
@ThoHimmatnagar ખાતે ADHO સર દ્વારા NSV ફોર્ટનાઈટ અંતર્ગત NSV લાભાર્થીઓને ઓપરેશન કરવા માટે મોટીવેટ કરવા હિંમતનગર તાલુકાના MPHS તથા MPHW ની મીટીંગ કરવામાં આવી.જે અંતર્ગત NSV ઓપરેશન કેસ માટેની કામગીરી કરવા સૂચના આપવામાં આવી.@sabarkanthadp@CdhoSabarkantha