@JioCare
PLAN2BUILD Appointment for your Postpaid JioAirFiber connection with Set-Top-Box ref Order Number NO00019E7LV0 is scheduled on 04-Nov-2025 between 16:00:00 - 18:00:00.
still not installed jio wifi ?? How pathetic is the service of jio?? @_MukeshAmbani@reliancejio
આજરોજ આમ ગોરા ખાતે બાદરજી ના મુવાડા ગામમાં મ પ હે સુ શ્રી દ્વારા મમતા દિવસ ની મુલાકાત, VHR ANC ની મુલાકાત, પોરાનાશક ક્રોસ ચેક, મેલેરિયા જુથ ચર્ચા , TB PT મુલાકાત, mphs શ્રી દ્વારા quality સ્પુટમ તેમજ સઘન પોરાનાશક કામગીરી કરવા જણાવેલ.
આભાર
SANJAY PANCHAL
આજરોજ પ્રા.આ.કેન્દ્ર આંત્રોલી સેજા ના આમ મોટા ચેખલા ખાતે મોટાચેખલા ગામમાં MPHS શ્રી દ્વારા VHR ANC ની મુલાકાત, મેલેરિયા પોરાનાશક ક્રોસ ચેક, મેલેરિયા જુથ ચર્ચા , ક્લો્રીનેશન કામગીરી ક્રોસ ચેક, શાળા મુલાકાત અને wifs ડ્રગ ની ચકાસણી કરવામાં આવેલ.
SANJAY PANCHAL
MPHS Antroli
આજ રોજ આમ અહમદપુરા ગામ ની મુલાકાત કરી ૨ અતિ જોખમી સગર્ભામાતા ની મુલાકાત લઈ પરિવારના સદસ્યને @GmersHimatnagar ખાતે પ્રસુતિની સેવાઓ લેવા સમજૂત કર્યા અને સિવિલમાં ડિલિવરી ના ફાયદા સમજાવ્યા. લાભાર્થી સેવા મેળવવા માટે તૈયાર થયા.
Fhw, CHO & આશાબહેનને જરૂરી ફોલોઅપ સેવાઓ માટે સૂચના આપેલ.
આજે તા ૦૩/૦૬/૨૫ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલી ખાતે, માનનીય
CDHO સાહેબશ્રી તથા માનનીય THO સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સ્ટાફ ના સહયોગ થી કુલ *૫૦* બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યુ. તમામ રક્તદાતા ઓ એ રક્તદાન માટે ખુબ જ ઉત્સાહ દાખવ્યો..
આભાર.
આજ રોજ મહેલાવ મમતા દિવસ મા વિશ્વ માસિક દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોરી ઓ ને માસિકચક્ર તેમજ માસિક દરમિયાન ચોખ્ખાઈ રાખવી, ખોટી માન્યતા ઓ અને હકીકતો તેમજ માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તથા વિશ્વ માસિક દિવસ વિશે સમજણ આપી
આજ રોજ R.K.S.K અંતર્ગત પિયર એજયુકેટર દ્વારા લગાનામઠ ગામ મા કેસ પ્રેઝન્ટ કરી માઈક્રોન્યુટ્રીયંટ વિશે સમજણ આપવામાં આવી તેમજ મચ્છરજન્ય રોગચાળા અટકાયતી પગલા વિશે માહિતી આપવામાં આવી.
AAM-Mota chekhla
PHC Antroli
આજરોજ વિશ્વ #હાયપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય મંદિર દાદરડાની RSB Cottex કંપનીમાં માનનીય T.H.O. Sir Talod અને M.O.Sir Antroli ની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ N.C.D. Screening Camp નું આયોજન કરવામા આવ્યું.
AAM-DADARDA
PHC-ANTROLI
આજ રોજ વિશ્વ મેન્સ્ટ્રુએશન દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં કિશોરીઓ ને માસિકચક્ર તેમજ માસિક દરમિયાન લેવાતી કાળજી,ખોટી માન્યતાઓ અને હકીકતો તેમજ માસિક દરમિયાન ઉપયોગ માં લેવાતી વસ્તુઓ ના વિકલ્પો વિશે સમજણ આપી.
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલીના તમામ AAM SC ખાતે રંગોળી પૂરી માસિક સ્વછતા દિવસની ઉજવણી કરી. કિશોરીઓનુ કંકુ તિલક થી સ્વાગત કરવામાં આવ્યુ તેમજ માસિક સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી,અને પહેલી વાર માસિક આવેલ કિશોરીને ચણા,ખજૂર ની કીટ, Hot water bag આપવામાં આપી. આભાર...