#4600GPwithCadre
Despite approved by @President_PCI#gazette notification
Pharmacist Recruitment, Promotion and Service Regulations, 2025 10-82/2025-PCI
No file work initiated
in Govt of India ,Delhi govt
@JPNadda honorable Cabinet minister sir kindly order for Implementation🙏
શહેર વિસ્તારોમાં પાણી ભરાયેલ રહેતા ત્યા ફેલાયેલ પાણીજન્ય રોગોના ઈલાજ માટે ઈન્ડીયન રેડક્રોસ તાલુકા શાખા પોરબંદર તથા પાયોનિયર કલબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદાન કેમ્પમાં ફાર્માસિસ્ટ નિશાબેન અને ઉર્વીશાબેન દ્વારા દર્દીઓ ને દવા વિશે માહિતી આપી દવા વિતરણ કરેલ
#પંચાયતફાર્મા
@irushikeshpatel
વરસાદી માહોલ અને અતિવૃષ્ટિ મા અને રજા ના દિવસે પણ પંચાયત ફાર્માસિસ્ટ પોતાની કામગીરી કરવા હરહંમેશ ની જેમ તૈયાર
હંમેશા સરકાર ની સાથે રહી, સરકાર ને વફાદાર રહી ને 👍👍👍
@irushikeshpatel એ બેન જે કેરિયર લઈને જાય છે એમાં રહેલા #polio વેક્સિન વાયલને યોગ્ય તાપમાન જળવાઈ રહે એવી એવી સુયોગ્ય વ્યવસ્થા છેલ્લા અઠવાડિયાથી #pharmacist દ્વારા કરવામાં આવી રહી છે,જેથી ફિલ્ડ ના સાથી કર્મી નિશ્ચિંત થઈ ને 2 ટીપાં પીવડાવી શકે.
#IPPI#POLIODAY.