"अपनी मंजिल को भुला कर जिया तो क्या जिया,
है दम तुझमे तो उसे पा कर दिखा,
लिख दे खुन से अपनी कामयाबी की कहानी,
और बोल उस किस्मत को
है दम तो मिटा कर दिखा।। "
🔆 Got Rank-12 in GPSC Class 1/2 (Adv. 30) and selected as DD-SCW class-1 🔆
@GPSC_OFFICIAL @galiya_kalpesh
@AD_DODIYA9
SSC CGL 2018 અને Railwaysની પરીક્ષાનાં પરિણામ જાહેર ન કરાતાં કેન્દ્રીય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં રોષની લાગણી. Twitter પર #SpeakUpForSSCRailwayStudents ટ્રેન્ડ શરૂ.
ગુજરાત સરકારને પણ અપીલ છે કે રાજ્યની વિલંબિત ભરતી પ્રક્રિયાઓ જલ્દીથી શરૂ કરે.
#SpeakUpForGujaratStudents
Girish Chandra Murmu appointed as the Comptroller & Auditor General of India (CAG): Ministry of Finance
He had stepped down as the Lieutenant Governor of J&K yesterday.
If Sachin Pilot joins BJP with his team,
Rajdeep Sardesai will say "Amit Shah killed democracy"!
If Sachin Pilot doesn't join BJP,
Rajdeep will say "Gehlot teaches Amit Shah who the real Chanakya is"
He is not a journalist but a chameleon
શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક-વિચારક હતા. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. એમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાચકવર્ગને સાંત્વના...ઓમ શાંતિ !!
સાંજ ઢળે
આખા દિવસના પરિશ્રમ પછી ભૂખ લાગે
હોટલમાં જમવું ગમે નહિ પણ પેટ ભાડું માંગે
પછી શું?રોડની બાજુમાં રહેનાર સ્વજનોના છાપરે ગાડી વળે
એમને જોઇને વાલો પધાર્યો નો હરખ થાય
ભૂખ લાગી છે જમવું છે કહું ને સાંજના બધાના ચૂલે જે રંધાયું હોય એ વાટકાઓમાં થોડું થોડું આવવા માંડે..
ભાવના ભોજન
Can't understand why people attach ideology or tilt or management policy with employees and curse them ? They are just salaried people like me and many others. They are just doing their job. My prayers and wishes are with them.
સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા, પરિણામ અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર બેદરકારીપૂર્વક વિલંબ કરી યુવાનોની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે
@vijayrupanibjp યુવાનોને બેરોજગારીના મુખમાં ધકેલવાનું બંધ કરી રાજસ્થાન સરકારની રાહે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે
#DeclareGujExams