આજ રોજ અમારી શિક્ષીત યુવા બેરોજગાર સમિતિ ની ચિંતન શિબિર હતી.
જેમાં અમને ૫૦ લોકોને ડિટેન કર્યા છે.
તો આ અમારા સાથી મિત્રો ને જલ્દી જલ્દી છોડી દેવામાં આવે..
નહી તો ગુજરાત ના દરેક ખૂણામાંથી #LRD_MALE ભરતીના અને અન્ય ઉમેદવારો ગાંધીનગર એક જ હાકલમાં હાજર થશે.
@CMOGuj@GujaratPolice