@Gujrat_Yuvadhan જે પણ ઉમેદવાર આવા ધુતારા ઓ ને ફી આપે છે એ એક વાર સાહેબ ની ટ્વીટ જોઈ લે.. કોર્ટ દ્વારા ફોરેસ્ટ ની પરિક્ષા માં મોડ અને પદ્ધતિ માં દખલ કરવાનો ઈનકાર કર્યો તો પછી ક્યાં વકીલ ને રોકી ને આ લોકો નિર્યણ ને ફેરવશે , આ લોકો પોતાના ખિસ્સા ભરીને નીકળી જસે ...એક વાર વિચારજો.
@SureshJeth51514@Prayag8071 ભાઈ મને તો કંઈ નુકસાન નથી ગયું ,ભાઈ ને સિસ્ટમ ની સામે સવાલ કર્યો , મૈં એમને કર્યો , જે ફાવે એ લખી દેવાનું પછી જવાબદારી નહિ લેવાની ને બ્લોક કરી ને ભાગી જવાનું ઇ થોડું ચાલે? ..સાચા છો તો જવાબ આપે .
@Gujaratibhakt@Gujrat_Yuvadhan બધાને ફાયદો જ થયો ઉમેદવારો ને છોડીને. દિનેશભાઈ ને થોડી પ્રસિદ્ધિ મળી ,અમુક યુવા નેતા બન્યા,ને આ બધા જેની 💸💵પાછળ ભાગતા હતા તે વસ્તુ આ ભાઈ ને બેઠા બેઠા મળી ગઈ...
@Gujrat_Yuvadhan ફી માત્ર રોકડા માં સુ કામ લો છો , બધુ યોગ્ય હોય તો ઓનલાઇન પણ લો ને જેથી હિસાબ માં કબર પડે પૈસા ભેગા કરી ને ભાગી જવાનો પ્લાન લાગે છે ..@CMOGuj@GujaratPolice@AhmedabadPolice આ રીતે કોઈ પણ મંજૂરી કે receipt આપ્યા વગર cash payment લેવુ યોગ્ય છે??