સેવા કાર્યો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ના જન્મદિવસ ની ઉજવણી થવાની હોય ત્યારે ખરેખર સરકારી સેવામાં ફરજ બજાવતા ફિક્સ પગારના સરકારી કર્મીઓ ના પગારમાં વધારી કરી આ ફીક્સ પગારની શોષિત નીતિમાં ઘટાડો કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રી શ્રી ને નમ્ર વિનંતી 😊🙏
#Remove_Fix_Pay_Gujarat
પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે !
આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે. જેથી ગુજરાતનો Happiness Indexની ગતિ ઉપર વધે !
ફિક્સ પેને લઈને જાણકારી ….ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદ થાય તેની માંગણી સાથે સરકારી કર્મચારીઓ કરશે વિરોધ …રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર પર કરશે વિરોધ …ફિક્સ પે દૂર થાય તેને લઇને વિરોધના સૂર …
ખાનગી હોય કે સરકારી કોઈ પણ નોકરીમાં ૫ વર્ષનો સમયગાળો એક જ પગાર��ાં રાખવામાં આવે તો તે કર્મચારીઓનું શોષણ જ કહેવાય,બીજા કોઈ રાજ્યમાં ૫ વર્ષ ફીક્સ પગારની પ્રથા નથી તો આપણા સમુદ્ધ ગુજરાત રાજ્યમાં શા માટે ?
#Remove_Fix_Pay_Gujarat
@iDixitThakrar ખાનગી હોય કે સરકારી કોઈ પણ નોકરી માં ૫ વર્ષ નો સમયગાળો એક જ પગાર માં રાખવામાં આવે તો તે કર્મચારીઓ નું શોષણ કહેવાય બીજા કોઈ રાજ્યમાં ૫ વર્ષ ફીક્સ પગારની પ્રથા નથી તો આપણા સમુદ્ધ ગુજરાત રાજ્યમાં શા માટે ?
#Remove_Fix_Pay
માનનીય @Bhupendrapbjp સાહેબ તમારી જવાબદારી છે એક આદર્શ વ્યક્તિ તરીકે કે તમે આ અન્યાયકારી નીતિ બંધ તુરંત પ્રભાવથી કરો..આપશ્રી FIX PAY થી પીડિત આપના જ પોતાના સરકારી કર્મચારીને આ પીડા માં થી મુક્ત કરશો એવો મને ૧૦૦% ભરોશો છે..
@CMOGuj Please Remove FIX PAY
#Remove_Fix_Pay_Gujarat
ખરેખર @BJP4Gujarat સરકાર ફિક્સ પે આપી કર્મચાર���ઓ સાથે ખુબ જ મોટું અન્યાય કરી રહી છે આટલી ભયંકર મોઘવારીમાં પરિવારનું ભરણપોષણ 19,950/- માં કઈ રીતે થઈ શકે?
પોતાના જ કર્મચારીઓ સાથે આર્થિક શોષણ કરતી સરકાર સંવેદનશીલ હોઈ જ ના શકે.!
#Remove_Fix_Pay_Gujarat