ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસો ચિંતાજનક છે. સરકાર તરફથી અપાતા આંકડા અને લોકો તરફથી પ્રાપ્ત થતી માહિતીમાં ખુબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મારી માંગણી છે કે, સરકાર એક પોર્ટલ ઉભું કરે, જેમાં દરરોજ દરેક લેબોરેટરી અને ડોકટરે પોતાની પાસે આવેલ ટાઈફોઈડના કેસોનો ડેટા ફરજીયાતપણે અપલોડ કરવાનો થાય. પોર્ટલની સાથે વોટ્સઅપ નંબર પણ જાહેર કરવામાં આવે, જેથી કોઈપણ વ્યક્તિ તેના પરિવારના ટાઈફોઈડગ્રસ્ત સભ્યની માહિતી સરકાર સુધી પહોંચાડી શકે. ટાઈફોઈડગ્રસ્ત દર્દીઓનો સાચો આંકડો જાણવો ખુબ જ જરૂરી છે, જેથી રોગને કાબુમાં લેવા આગોતરું આયોજન કરી શકાય.
ટાઈફોઈડના રોગમાં એસ. ટાઈફી નામનો બેક્ટેરિયા ઘણો ઘાતકી માનવામાં આવે છે, જેથી આવા કેસોમાં યોગ્ય સારવાર અને કાળજી જરૂરી હોય છે. એસ. ટાઈફી બેક્ટેરિયા દૂષિત અને ગંદા પાણીથી ફેલાય છે. ગાંધીનગરમાં મોટાપાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચાડવાના કારણે ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ દૂષિત પાણીની આવી પરિસ્થિતિ હોય તો અન્ય નગરો મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે ? આમ જનતાને પીવાનું પાણી શુદ્ધ મળે તે આરોગ્ય માટે જરૂરી છે. લોકોના આરોગ્ય, જાનમાલ અને સુરક્ષાની જાળવણીની જવાબદારી સરકાર, નગરપાલિકા, મહાનગરપાલિકાની છે, પણ કમનસીબે આ અંગે ગંભીરતા નથી.
ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન કોઈક જગ્યાએ ભેગી થઈ જાય છે. પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય છે તેમાં પણ ભષ્ટાચાર થાય છે અને પરિણામે લોકોને પીવા માટે દૂષિત પાણી મળી રહ્યું છે. ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા સરકાર કરે, ગંભીર બને અને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે તેવી માંગણી કરું છું.
भावनगर जिला कांग्रेस कमेटी द्वारा पालीताना में आयोजित बैठक में शामिल होना मेरे लिए अत्यंत सुखद रहा। कांग्रेस परिवार के मित्रों से प्राप्त स्नेह के लिए हार्दिक धन्यवाद। जिला कांग्रेस कमेटी द्वारा यह बैठक बहुत ही सुव्यवस्थित ढंग से आयोजित की गई थी।
ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પાલીતાણા ખાતેની મિટિંગમાં ઉપસ્થિત રહેતા આનંદ થયો . કોંગ્રેસ પરિવારના મિત્રો તરફથી મળેલા પ્રેમ બદલ હાર્દિક આભાર . જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખુબજ સરસ આયોજન થયેલ હતુ.
कांग्रेस की सरकारों ने कभी भी PSUs में प्रॉफिट नहीं, जनता का प्रोटेक्शन देखा है और सर्विस ओरिएंटेड काम किया है। LIC इसका सबसे बड़ा उदाहरण है।
UPA की सरकार में हमने भी FDA लाने की कोशिश की थी, लेकिन एक चिंता थी कि
• जनता की भलाई के लिए क्या बदलाव करें
• LIC पर सरकार का कंट्रोल रहे
• LIC को FDI मार न दे और LIC सिर्फ मुनाफा कमाने वाली संस्था न बन जाए
कांग्रेस की सरकार 100% FDI की विरोधी रही, जबकि UPA सरकार ने इसे 26% से 49% तक ही तय किया था।
मैं वित्त मंत्री जी से पूछना चाहता हूं कि आपकी पार्टी का स्टैंड कहां गया। जब UPA के समय 49% FDI लाने वाले बिल पर सुषमा जी ने कहा था- ये राष्ट्र विरोधियों को ताकत देगा। आज आपका स्टैंड बदल गया।
: 'इंश्योरेंस अमेंडमेंट बिल' पर राज्य सभा में @shaktisinhgohil जी का पूरा वक्तव्य
'पीएम बिना CJI के चुनाव आयुक्त क्यों चुनना चाहते हैं ?', राहुल जी ने संसद में यह सवाल क्यो पूछा इसको विस्तार से समझाने के लिए १५ अगस्त का यह वीडियो दोबारा साझा कर रहा हूँ।
संसद में ‘special mention’ में धोला रेल ब्रिज का मुद्दा मैंने उठाया । गुजरात के भावनगर जिला के धोला रेल्वे क्रॉसिंग पर बन रहे ब्रिज का काम काफ़ी समय से विलंब में पड़ा है । करोड़ो रुपैया खर्च हुआ है लेकिन थोड़ा काम बाक़ी है । यह काम लंबे अरसे से नहीं हो रहा है । कांट्रेक्टर समय मर्यादा में काम नहीं पूरा कर पाए तो उनकी रिस्क एंड कॉस्ट से काम पूरा करवाने का प्रावधान कांट्रेक्ट में है, सरकार जरूरत पड़ने पर इसका प्रयोग करे यह जरूरी है । ब्रिज का काम पूर्ण नहीं होने की वजह से ट्रैफिक जाम होता है और लोगो को काफ़ी दिक्कते आती है । अनुरोध है की सरकार को तुरंत इस काम को पूर्ण करवाना चाइए ।
દિવસ-૩
અમરેલી જિલ્લાના વડિયા ગામ ખાતે કિસાન આક્રોશ યાત્રા પહોચતા ગામ લોકોએ આ યાત્રાનુ સ્વાગત કરીને સમર્થન આપ્યુ હતુ. રાજ્ય સરકારે ખેડૂતલક્ષી સહાય પેકેજના નામે આપેલી લોલીપોપ નહી ખેડૂતોના સપૂર્ણ ધિરાણ માફ કરવામા આવે તે જ ખેડૂતોની માંગણી સાથે ખેડૂતોના હક્કો માટે આ યાત્રા આજે અમરેલી જીલ્લાના અનેક ગામોમા ખેડૂતોની વેદનાને જાણશે
અમરેલી ખાતે ખેડૂત આક્રોશ રેલી :
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલી નુકસાનીને લીધે ગુજરાતના ખેડૂતો પાયમાલ થતા ચિંતામાં આત્મહત્યાઓ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની વેદના અને તેમની વ્યથાભરી લાગણીનો અવાજ બનીને કોંગ્રેસ પક્ષની ”ખેડૂત આક્રોશ યાત્રા” સૌરાષ્ટ્રના ગામડે-ગામડે જઈને ખેડૂતોનો આક્રોશ સરકાર સમક્ષ ઠાલવી રહી છે. પાક વિમા યોજના આખા દેશમાં લાગુ છે પરંતુ માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ૨૦૨૦થી બંધ હોવાથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયેલ છે. માત્ર બે હેક્ટરમાં જ વળતર નહીં પરંતુ જેનું જેટલું વાવેતર તેને તેટલું વળતર.
गुजरात में बेमौसम बारिश से हुए नुकसान से तबाह होने के डर से जहां किसान आत्महत्या कर रहे हैं, वहीं हम किसानों के दर्द और पीड़ा की आवाज बनकर सौराष्ट्र में गांव-गांव जाकर अपनी "किसान आक्रोश यात्रा" के जरिए सरकार के समक्ष अन्नदाता के अधिकारों कि लड़ाई रहे है।
कल रात बोटाद में किसानों की समस्याओं को लेकर आयोजित कृषक पंचायत में किसानों की कई समस्याओं पर चर्चा हुई। यह दुखद है कि सरकार किसानों की समस्याओं पर ध्यान नहीं दे रही है।
Delhi: Congress Rajya Sabha MP Shaktisinh Gohil on delays in Bihar ticket distribution said, "I’m not someone who comments on everything. I work within the party and comment only on the work assigned to me. It is not right for me to speak on matters where I don’t have responsibility. At the appropriate time, the appropriate person will answer your questions."
यह कुदरत का करिश्मा ही है कि कल बारिश के मौसम के कारण प्रधानमंत्री जी को अचानक हवाई जहाज़ की बजाय गुजरात में सड़क मार्ग से थोड़ा सफ़र करना पड़ा। इस सफ़र के दौरान उन्हें सड़कों की दुर्दशा और भाजपा सरकार के भ्रष्टाचार के कारण हुए विकास की झलक ज़रूर मिली होगी।
ગુજરાતમાં લાખો યુવાનો અને કર્મચારીઓ ફિક્સ પગાર ની ગેરવ્યવસ્થા, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી શરતો અને આઉટસોર્સિંગ ના શોષણ હેઠળ પીસાઈ રહ્યા છે.
સરખું કામ છતાં અડધું વેતન, નોકરીમાં અસુરક્ષા અને ભવિષ્ય અંધકારમય આ ત્રણેય સમસ્યાઓએ યુવાધનનો જીવ દઝાડી દીધા છે.
ચાલો ગાંધીનગર, હવે સમાન કામ - સમાન વેતન અને ન્યાયી વ્યવસ્થા માટે જનતા ગાંધીનગરમાં અવાજ ઊઠાવશે.
તારીખ: ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
સમય: સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળ: ગાંધીનગર
#JanSatyagrah
बड़े दुख की खबर मिली है, की गुजरात के पंचमहल में पावागढ़ शक्तिपीठ के पास एक दुखद घटना घटी। माल रोपवे का तार टूटने से 6 लोगों की जान चली गई। यह रोपवे मांची इलाके से मंदिर तक निर्माण सामग्री पहुंचाने के लिए उपयोग किया जाता था। मृतकों में लिफ्ट ऑपरेटर और मजदूर भी शामिल हैं। गुजरात में ग़रीब मजदूर की सुरक्षा के लिए सरकार कोई चिंता नहीं करती है । आयेदिन हादसे होते है और मजदूर या आम नागरिक जान गवाते है । मृतकों को श्रद्धा सुमन और परिवार के दुख में शामिल हो रहा हूँ ।
SIR वोट चोरी है - लोकतंत्र पर हमला है,
हम इसके खिलाफ आवाज उठाते रहेंगे✊ ।
हम संसद में इस पर चर्चा चाहते है । संसद में चर्चा से सरकार क्यो भाग रही है ?
📍 संसद परिसर, दिल्ली
Many many congratulations to Shri Amitbhai Chavda and Dr Tusharbhai Chaudhary for becoming the Gujarat Congress President and CLP leader respectively.
With their inclusive approach, experience and ground level political sense, they will be able to steer the Party to newer heights. I look forward to working with them and contributing to consolidation of Congress in Gujarat.