મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના વરદ્ હસ્તે આજે નવી દિલ્હી ખાતે અરવલ્લી જિલ્લાને ‘ભૂમિ સન્માન’ અંતર્ગત સર્વોચ્ચ "પ્લેટિનમ સર્ટિફિકેટ-એવોર્ડ" પ્રાપ્ત થવા બદલ સમગ્ર #TeamArvalli નેં અભિનંદન તેમજ આ કાર્યમાં સહકાર આપવા બદલ જિલ્લાના તમામ નાગરીકોનો ખૂબ ખૂબ આભાર.@CMOGuj@AravalliGog
અટલ સેવા અભિયાન
પરમ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિતે @svgrybguj દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાઅભિયાનમાં આજે મોડાસા ખાતે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા જેમાં ઝોન સંયોજકશ્રી,સંગઠનના હોદ્દદારશ્રિઓ,તાલુકાનગરના સંયોજકો હાજર રહ્યા.
#AtalSeva#svgryb#seva