આજ રોજ પ્રધાનમંત્રી ઉજ્જવા યોજના ૨.૦ અંતર્ગત અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી જે લાભાર્થીઓને ગેસ કનેકશન આપવાના બાકી છે તેઓ માટે કેમ્પનું આયોજન કરી ૧૦૦% કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા.@PMOIndia@CMOGuj@pkumarias
कर्नल जेम्स टॉड ने लिखा है कि "यदि स्त्री के प्रति पुरुष की भक्ति और उसके सम्मान को कसौटी माना जाए, तो एक राजपूत का स्थान सबसे श्रेष्ठ माना जाएगा। वह स्त्री के प्रति किए गए असम्मान को कभी सहन नहीं कर सकता
#क्षत्रिय_सर्वत्र_विजयते
Dear sir, please give company change to (UGVCL,DGVCL,PGVCL,MGVCL) remaining 3200 employees who are far from their home since 12 years, so Help Us....@RonakABPAsmita
@RonakABPAsmita Dear sir, please give company change to (UGVCL,DGVCL,PGVCL,MGVCL) remaining 3200 employees who are far from their home since 12 years, so Help Us....
આટલી બેઈજ્જતી ?
સરકાર છે કે સર્કસ ?
@BJP4Gujarat મુખ્યમંત્રી અને મંત્રીઓનુ રિંગ માસ્ટરે એટલે કે @PatilOffice ભાઊ જે ટ્રેનિંગ આપે તે ખેલ કરવો એક માત્ર કામ છે. બાકી બધુ ભગવાન ભરોસે ચાલે છે.
@CMOGuj મને કોઈ કહેશે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવી ભરતીની જાહેરાત કેમ ન થાય મતલબ કે નવી ભરતી કેમ ન કરી શકાય??????? ગ્રામપંચાયતની ચૂંટણીમાં ન તો પક્ષ હોય, ન વિપક્ષ હોય કે ન અપક્ષ તો પછી આચારસંહિતા કેવી??
Any Answer me ???
@Janak_Sutariyaa@devanshijoshi71@YAJadeja@hardev_vala
#guvnlcompanychange નમસ્કાર,, સહ જણાવવાનું કે અમો G. E. .B મા નોકરી કરીયે છીએ અને આ મુદ્દા માટે સરકાર ને વારંવાર રાજુઆત કરવા છતાં, આ બાબતે નિરાકરણ આવેલ નથી, જેથી અમારી લાગણી અને અમારા વૃદ્ધ મા બાપ નું વિચારી આ બાબત સરકાર સુધી પહોંચાડવા આપ મદદ કરજો...એવી આશા છે...🙏🏻🙏🏻
@Bhupendrap