ગાંધીનગર તાલુકા વહીવટીતંત્ર દ્વારા ૭૮માં સ્વાતંત્ર્ય પર્વમાં સાદરા ગામના ત.ક.મંત્રી કિરણભાઈ પરમાર,વનિતાબેન પટેલ,સરપંચશ્રી મહેશભાઈ રાવલ અને સાદરા સમગ્ર ટીમ અને રૂપાલ ગામના ત.ક.મંત્રી ચેતનભાઈ પંચાલનુ સન્માન કરવામાં આવ્યું તે બદલ ગાંધીનગર જિલ્લા તલાટી મહામંડળ વતી ખુબ શુભેચ્છાઓ���🇮🇳
૧૮૦૦૦ ગામ સામે ૮૦૦૦ તલાટી મંત્રી..
આતો પગાર ખર્ચ બચાવવા નું અભિયાન ..?
તોય તમામ કામ તલાટી મંત્રી ..?
તેમ ��તાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
હિરાને જેમ ઘસો તેમ વધારે ઉજળો થાય છે એવું હમેંશા નથી હોતું સાહેબ ક્યારેક ઘસાઈ ને બુઠ્ઠા પણ થઈ જવાય છે.નજીવા વેતનમાં કામ લેવાની પણ એક હદ હોવી જોઈએ.તલાટી કમ મંત્રીની કેડર એવી છે જેને બધી બાજ���થી અવનવી યોજનાને લગતા કામ આવતા જ રહેવાના છે.#TCMStrikeGujarat @GRTMM1 @surattalati
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મં��્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
👉ગરીબ કલ્યાણ મેળા ગ્રામ્ય લેવલે *તલાટી* છે ને 👉પીએમ સીએમ સાહેબ નાં પ્રોગ્રામ ગ્રામ્ય લેવલે *તલાટી* છેને 👉 ડિઝાસ્ટર ની કામગીરી ગ્રામ્ય લેવલે ત���ાટી છે ને 👉 સેવા સેતુ ગ્રામ્ય લેવલે તલાટી છે ને👉 રાત્રી સભા ગ્રામ્ય લેવલે તલાટી છે ને👉 તો પછી 4400 ગ્રેડ પે આપો ને
#TcmStrikeGujrat
ગુજરાત ના સૌથી વિકસિત ગામ માં જેનો સમાવેશ થાય તેવા ધર્મજ ગામ ના જાગૃત અને અગ્રગણ્ય નાગરિક દ્વારા લખાયેલ પુસ્તક ના કેટલાક અંશ .. તેઓએ ગ્રામ્ય કક્ષા એ કરેલ કામગીરી ના અનુભવ નો નિચોડ .. હજી પણ તમામ કામ તલાટી કમ મંત્રી કરે છે .. તેમ છતાં ન્યા�� માટે હડતાળ ની જરૂર .??#सचिवजीहड़तालपेहै
હાલ ગુજરાતમાં જેટલા તાલુકા વિકાસ અધિકારી પ્રમોશનથી બનેલા છે એમાં મોટાભાગના ગ્રામસેવકમાંથી અને બાકીના નાયબ ચીટનિશમાંથી પ્રમોશન આવેલ ���ે. એક નમૂનારૂપ પણ તલાટી કમ મંત્રી માંથી નથી. આ કારણ છે તલાટીની હડતાળનું.
એટલે તો
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@brijeshmeja1 @CMOGuj
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું, ગામના નમુના નંબર 1 થી 18, લગ્ન નોંધણી, અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગતા બીજા કામો તલાટી કમ મંત્રી કરે છે તેમ છતાં જો રેવન્યુ તલાટીને 12 વર્ષે
4400 ગ્રેડ પે મળે તો પંચાયત તલાટી કમ મંત્રીને કેમ નહીં...!!
#सचिवजीहड़तालपेहै