Covid સમયમાં બે-બે વરસ સુધી ઘરે બેઠા અનેક કર્મચારીને પગાર ચૂકવાય હતા.ત્યારે એકમાત્ર તલાટી કમ મંત્રી 24*7 રજાના દિવસે પણ ખડે પગે કામ કરી રહ્યાં હતાં.છું અમે કર્મચારી નહોતા?છું અમારી ફેમિલી નહોતી?છું અમે કોરોનાના કોઈ સગા હતા?
🙏🏻હવે તો ન્યાય આપો🙏🏻
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
Krishnaramoliya:નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
માહિતી અધિકાર અધિનિયમ,
વ્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
24×7 હંમેશા ખડે પગે ઊભા રહેનાર, દરેક યોજનાઓને લોકો સુધી પહોંચાડનાર, સરકારી મેળાવડા માં બસ કંડકટર બની,ભીડ ભેગી કરી સફળ બનાવનાર; ડિઝાસ્ટર માં પોતાની કે પોતાના પરિવારની ચિંતા કરવાને બદલે ગ્રામજનો ને સલામત સ્થળે પહોંચાડનાર એ તલાટી આજે હડતાળ પર છે..પરંતુ કેમ #सचिवजीहड़तालपेहै@GRTMM1
જો તલાટી કમ મંત્રીને PSI નું પ્રોમશન મળતું હોઈ તો બીજા પોલીસ ને અન્યાય થાય! ?? જો તલાટી કમ મંત્રીને CRC કે BRC નું પ્રોમોશન મળતું હોય તો શિક્ષકને અન્યાય થાય કે!??..તો પછી તલાટીની પોસ્ટમાં બીજાને પ્રોમોશન મળે તો તલાટી ને અન્યાય થાય જ ને..
#सचिवजीहड़तालपेहै#TcmStrikeGujarat
હાલ જે અમારી લડત છે એ આ અસમાનતા દૂર કરવા માટેની છે.ગ્રામ્ય કક્ષાએ જે કામગીરી એકલો તકમ કરે છે એ તમામ કામગીરી માટે તાલુકા/જિલ્લા કક્ષાએ અલગ પોષ્ટ અને અલગ ટેબલ છે.આટલા ભારણ અને જવાબદારી વચ્ચે પગારધોરણની વિસંગતતાનો જ અમોને અસંતોષ છે
🙏🙏
@CMOGuj@Bhupendrapbjp@brijeshmeja1@GRTMM1
સ્કેનર વડે સ્કેન થાય.મોબાઈલ વડે ફોટા પડી જાય.
આવું જબરું કામ કરનારને ગ્રેડ પે 4400 તથા પ્રમોશન મળી જાય.
પણ પણ
આ માટેના ચોપડા હાથે લખનાર.70-70 વરસ થી આ બધું સાચવનાર તલાટીના તલાટી રહી જાય.નો મળે ગ્રેડ પે કે નો મળે પ્રમોશન.
હાય રે સરકાર.
છું તમારો આ ન્યાય કેવાય.
#TcmStrikeGujrat
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ભારત નો વિકાસ ગામડા થકી છે અને તે વિકાસ ના ભાગીદાર #તલાટી_કમ_મંત્રી ના પડતર પ્રશ્નો અંગે છેલ્લા ૩વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં..
૧૫મું નાણાપંચ ગ્રામ્ય, તાલુકા કક્ષા, ૧૫% વિવેકાધિન ગ્રાન્ટ, એટીવીટી ગ્રાન્ટ, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ,