જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનનીય મુખ્યમંત્રી સાહેબ 💐💐 આપના જન્મદિવસ નિમિત્તે આપને એક નમ્ર વિનંતી છે કે આપ ૬ ઓગસ્ટ રોજગારી દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છો ત્યારે અમારા ITI_SI ના ૨૩૦૦+ ઉમેદવારો ને ત્યારે નિમણુંક પત્રો મળે એવી અપેક્ષા.
#Appoint_2367_ITI_SI_6th_August
@utsav_india ઉત્સવભાઈ ૯ સપ્ટેમ્બરના આપની ચેનલ પરનાં interview માં અસિત વોરા સાહેબે ITI SI ની ભરતી December સુઘીમાં પૂર્ણ કરવાનું કિઘું હતું તો તે December 2020 હતું કે December 2021 એ જરા એમની જોડે વાત કરીને જણાવજો કેમકે હજુ સુધી અમારી ભરતી પૂર્ણ નથી થઈ @dilipkumar_bjp#GSSSB@DGT_MSDE
@GulabsinhRajput સર હજુ iti instructor ના અંતિમ પરિણામ ના પણ ઠેકાણા નથી. GR ના સોલ્યુશન ને મહિનો થવા આવ્યો. એનો પણ મુદ્દો ઉઠાવાજો. ૨૦૬૩ instructor પરિણામ ની રાહ જોઈ રહ્યા છે.