@Hasmukhpatelips મહેરબાન સર જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં ગેરરીતી ન થાય જેથી તમે પરીક્ષાના સ્થળો ખૂબ દૂર રાખેલ છે બાળકો કેટલા હેરાન થશે નવસારીના વિદ્યાર્થીનું વડોદરા સર જિલ્લો બદલે તો ઠીક સર આ તો આટલું દૂર હોય સાથે ટેટ વન ટુ ની તૈયારી બે દિવસ બગડશે
@niilampaanchal 21st સદી મા પણ લોકો પુત્ર પ્રાપ્તિ માટે કયા દીકરી જન્મે તે તે પેહલા જઓબોસન કરાતા હોપ છે. આવી હલકા મા હાલકી માનસિકતા ધરાવે છે આ લોકો પાછા પોતાને સભ્ય સમાજના ઉચ્ચ કોટીન બતાવે છે આવા લોકો ને ભગવાન સદ બુદ્ધિ આપે.