@deepakrajani123 ગવર્મેન્ટ જોબ એ એક એવી નોકરી બની ગય છે. જ્યાં ધારો એટલા પૈસા કમાય સકાય એટલે લોકો આ જોબ પાછળ વધારે દોડે છે. 0 ઇન્વેસટમેન્ટ થી કરોડો થી અબજો પતિ બની સકાય. કડવું છે પણ 100% સત્ય છે.
@YAJadeja સત્ય હેરાન થઈ શકે પણ પરાજિત તો કદાપિ નહીં!
ગુજરાત નો યુવા વર્ગ સિંહ ની જેમ ગર્જના કરતા "સોરઠ ના સાવજ" સાથે જ ઊભો છે .
જ્યારે પણ અમારા સારથી રૂપી @YAJadeja સિંહ ને અમારી જરૂર પડશે ત્યારે આખું ગુજરાત પણ ગજવી દેશું
@GujaratTak@YAJadeja સત્ય હેરાન થઈ શકે પણ પરાજિત તો કદાપિ નહીં!
ગુજરાત નો યુવા વર્ગ સિંહ ની જેમ ગર્જના કરતા "સોરઠ ના સાવજ" સાથે જ ઊભો છે .
જ્યારે પણ અમારા સારથી રૂપી @YAJadeja સિંહ ને અમારી જરૂર પડશે ત્યારે આખું ગુજરાત પણ ગજવી દેશું
@UrmilaP43417839 Nokari na hoy tyare Loko aem key nokari lage to saru pachi nokari lage to aem key 19950 ma Ghar nathi chaltu.. હવે તો સરકાર ભેગી આવે તો થાય.
@UrmilaP43417839 નોકરી ના મૂકવી હોયતો 20,000 માં ચાલવું પડે.. બાકી પ્રાઇવેટ કંનીમાં માં 1 વાર આટો મારો તો ખબર પડે.. એન્ડ ફોર્મ ભરો ત્યારે એમાં લખેલું હોય છે. 5 year fix 19950 . Class 1 nokari lo to aavo hisab na મૂકવો પડે.
@Hasmukhpatelips@Hasmukhpatelips
આપ શ્રી ને જણાવવાનું કે 29-01-2023 ના રોજ મોકૂફ રાખવામાં આવેલ જુનિયર કલાર્ક ની પરીક્ષાનું પેપર એમને PDF સ્વરૂપે આપવામાં આવે તો અમને આગળના આવનારા દિવસો દરમિયાન તૈયારી કરવામાં ખૂબ લાભ થશે.
સાથે સાથે નવી તારીખ જાહેર કરવામાં આવે એવી નમ્ર અપીલ છે.