बहुत साल पुराना एक ऐतिहासिक चुकादा जो सुप्रीम कोर्ट को देना था उसका अब इंतजार की घड़ियां खत्म होने वाली है हमने थोड़े साल में बहुत सारे ऐतिहासिक चुका दे देखे होंगे जिसमें राम मंदिर का ऐतिहासिक चुका, जम्मू कश्मीर में 370 का कलाम हटाना ऐतिहासिक चुकादा, ट्रिपल तलाक का ऐतिहासिक चुकादा था तब हमने देखे जिसमें सुप्रीम कोर्ट के द्वारा सभी चुका दे ऐतिहासिक रहे हैं तो अब जो गुजरात में 2012 से चल रहे हैं फिक्स पे का ऐतिहासिक चुका दे कि हम ऐतिहासिक घड़ी का इंतजार कर रहे हैं जिसका 30/10 यानी आने वाले कल में जो सुनवाई होने वाली है उसमें पूरे गुजरात के लाखों से भी ज्यादा फिक्स पे कर्मचारी इंतजार कर रहे हैं जिसका ऐतिहासिक चुकादा बहुत मायने रखता है और हम सुप्रीम कोर्ट से उम्मीद रखते हैं कि वह गुजरात के कर्मचारियों के हित में यह ऐतिहासिक चुकादा दे. गुजरात के कर्मचारियों के बाकी राज्यों के कर्मचारियों को मिल रहा है वह नहीं मिल रहा है तो गुजरात के कर्मचारियों को समान हक मिलना चाहिए इसी हिसाब से कल यानी 30 10 2025 को सुप्रीम कोर्ट में जो हियरिंग चलने वाली है फिक्स पे के बारे में तो उसको पूरे देश और पूरा गुजरात राज्य कई वर्षों से फिक्स भी हटाने की जो बुलंद आवाज है उसको सुप्रीम कोर्ट में रखे हुए हैं तो सुप्रीम कोर्ट यह गुजरात के सारे जो फिक्स पर कर्मचारी है उसके हित में ऐतिहासिक चुकता दे जिसका गुजरात के फिक्स पे कर्मचारी आतुरता से राह देख रहे है.. जय हिंद जय संविधान
@aajtak@ndtvindia@RahulGandhi@narendramodi@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj@DDNewsGujarati@deepakrajani123@hdraval93@Janak_Sutariyaa@INCAhmedabad@NityaSuthar94@sandeshnews@Zee24Kalak@VtvGujarati@YAJadeja@hdraval93@AmitShah@kharge@SachinPilot@ArvindKejriwal@yadavtejashwi@yadavakhilesh@MamataOfficial
પરિવર્તન સંસાર નો નિયમ છે , દરેક ક્ષેત્ર માં સમયાંતરે બદલાવ જરૂરી છે , વર્તમાન સરકાર કદાચ આ નિયમ ને સરખી રીતે સમજી નથી શકી, જે ક્ષેત્ર માં ઝડપી નિર્યણ લેવાની જરૂર છે ત્યાં આ સરકારે વર્ષો લગાડી દીધા , જે જગ્યા એ રાજ્યના નાગરિકોને શૂન્ય બરાબર જેટલો ફાયદો છે , તેવા ક્ષેત્ર નો વિકાસ કરી ને આ સરકાર તેને વિકાસ કહે છે . ૩૦ વર્ષનું લાંબા ગાળાનું શાશન કર્યા પછી પણ સરકાર આંખે પાટા બાંધી દેતી હોય તો મારી આ ગુજરાતની ભોળી જનતા ને વિનંતી છે કે હવે પરિવર્તન આપડે લાવવું પડશે , આપડે પરિવર્તનને જવાબદારી સમજવી પડશે અને પ્રજા માટે કામ કરે , પ્રજા નું વિચારે એવી સરકારને ગુજરાતની કમાન સોપવી પડશે ...
#Remove_Fixpay_in_gujarat #Gujarat
@isudan_gadhvi@ipathak25@Gopal_Italia@manoj_sorathiya@PravinRam_@AAPGujarat@devanshijoshi71@VtvGujarati@NewzRoomGujarat@YAJadeja@Chaitar_Vasava@AamAadmiParty@ArvindKejriwal
દેશ માં ૭th પગારપંચ પુર્ણ થઈ રહ્યું છે ને ૮th commision ની મંજૂરી પણ મળી ગયેલ છે... પરંતુ ગુજરાત ના કર્મચારીઓ હજી #Remove_Fixpay_in_gujarat#remove_fix_pay_gujarat
મુદ્દે જ લડી રહ્યા છે ગતિશીલ ગુજરાતની આટલી ગતી ધીરી કઈ રીતે વિચારવા જેવી બાબત છે...🤔
#8thpaycommission
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પે નીતિના માધ્યમ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે.
નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે.
ભાજપ સરકારે આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ. #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia
બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ? 🤔
બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે
📌ગુજરાતમાં તો પ્રોબેશન સમય(ફિકસ પે) 5 વર્ષનો છે.😐
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@Chaitar_Vasava@YAJadeja