@JigneshVag78659@HHPATELGSSSB માનનીય સાહેબશ્રી,જ્યાં સુધી વર્કઓર્ડર હાથમાં ન આવી જાય ત્યાં સુધી 217 & 213 બંનેમાં પસંદગી પામેલા ઉમેદવારો બંને પોસ્ટ પર DV કરાવશે અને છેવટે વર્કઆસિસ્ટન્ટમાં જાસે અને 213 મા DV કરાવેલું હોવાથી તે જગ્યા ભરાયેલી ગણાશે પણ વાસ્તવમાં તે ખાલી રહે છે આવું ન થાય તે માટે વિચારજો સાહેબ
@HHPATELGSSSB આદરણીય સચિવ શ્રી
જાહેરાત નં-216,217,215 નું ફાઇનલ મેરીટ લીસ્ટ આપ્યા પછી જાહેરાત નં-213(સર્વેયર મહેસૂલ) નું D.V લિસ્ટ આપવા વિનંતી જેથી overlapping થાય નહિ અને ઓછા માર્કસ વાળા વિધાર્થીઓ ને પણ રોજગારી મળી સકે અને જગ્યાઓ પણ ખાલી ના રહે
@HHPATELGSSSB@deepakrajani123 આદરણીય સચિવ શ્રી
જાહેરાત નંબર 216,217,215 નો ડીવી કાર્યક્રમ પેલા પતાવી દેવા અને ફાઇનલ મેરીટ લીસ્ટ આપી દેવી વિનંતી જેથી જાહેરાત નંબર 213(સર્વેયર મહેસૂલ) નું મેરીટ ઓછું પડે અને બધા વિદયાર્થીઓ કે જે 2 કે વધુ એક્ઝામ પાસ કરી હોય તે બધી ભરતી માં D.V ના કરાવે.