#RestoreOldPension#NPS_QUIT_INDIA
જો દેશના નેતાઓ 5 વર્ષ માટે જનતાની સેવા કરવા આવે અને આખી જિંદગી પેંશન લેતા હોય તો સરકારી કર્મચારી તો 30-35 વર્ષ સરકારી ફરજો બજાવે છે તો એને પેંશન કેમ નથી???!!!
આવતીકાલની સુરક્ષા અને શાંતિ માટે જૂની પેંશન યોજના આપણા માટે ખૂબજ જરૂરી છે મિત્રો,
તો કાલે ટ્વિટ કરવાનું ના ભૂલાય મિત્રો,
#RestoreOldPension#NPS_QUIT_INDIA