જ્યારે જ્યારે ચૂંટણી હોય કે કોઈ મુદ્દા પર થી પબ્લીક નું ઘ્યાન ભટક���વવું હોય ત્યારે ત્યારે આતંકીઓ હાજર થઈ જાય છે
સાલું આ આતંકીઓ ય ખરા છે હોં, ચાયપે કમર ભાગી નાખી છે તો ઘસડાતા ઘસડાતા ય આવી જાય છે 😄😄
@nitinchavda548
@DhavalP67910501
@Rajeshumaretiy3
Ek Kahevat chhe k Mahima gati Samndar ki Ravan basa Padosh.Gujarati ni Asha AAP par chhe pan INC sathe Gathbandhan bhule chuke karvu nahi..@Gopal_Italia@isudan_gadhvi@ArvindKejriwal
2800gp fhw mphw ને આપો અમે પર ભારત માતા ન�� એ જ દીકરા છે જે જીવ ને હથેળી મા રાખી ને લડે છે અમે પર કોરોનાકાર ની મહામારી મા જીવ ને હથેળી ઉપર રાખી ને લડ્યા છે અને કુટુંબ નુ પર ન જોય ને દેશ ની સેવા કરી છે તો અત્યારે અમે અમારો હક્ક માગીયે છીએ જે અમને આપો
સર.. અમે ઠંડી હોય કે ગરમી કે પછી હોય વરસતો વરસાદ" અમે ��ીવ ના જોખમે કોરોના દર્દી ની લીધી સંભાળ'
હવે તો આપ સાહેબ કરો અમારી માંગણીઓ સ્વીકાર"..@CMOGuj @vijayrupanibjp @tv9gujarati
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી ��મે આજ સુધી પોલિયો, મેલેરિયા, ટી.બી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યા એની સામે લડતા આવ્યા છીએ લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો @Nitinbhai_Patel @CMOGuj @vijayrupanibjp @tv9gujarati @abpasmitatv
આરોગ્ય કર્મચારી ની હડતાળ થી ગુજરાત ના દરેક ગામો મા લોકો ને આરોગ્ય ની તમામ સેવા મલતી બધ થઈ ગ ઇ છે..સગર્ભા સ્ત્રીઓ અને બાળકો નુ રસીકરણ છેલ્લા 10 દિવસથી નથી થયુ...કોવિડ.મેલેરિયા..ટીબી રોગ નુ સર્વ નથી થતુ...સરકાર શ્રી હડતાળ નો યોગ્ય નિવેડો લાવે તેવી લોક માંગ ઊઠી છે