@KutchDdo Resp. sir
It's my humble request to you that please do needful for reservation of bed in any hospital for our health employees..so we will save our warriors in emergency bcoz we all r tirelessly work with patients in this pandemic..@SanjayMakani3@MandviTho@Rxhitesh13 🙏🙏
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel @tv9gujaratiP
આરોગ્યક્રમચારી ને તેનો હક્ક આપો એના પાસે થી જે કામ લીયો છો એ કામ નો હક્ક આપો એક કર્મચારી નો પર પરિવાર છે એ પોતાના હક્ક માટે માગ કરે છે જે માન્ય છે તો આ સ્વતંત્ર દેશ મા બધા ને પોતાનો હક્ક માગવાનો અધિકાર છે તો અમને અમારો અધિકાર આપો 2800 gp fhw mphw ને આપો
આરોગ્યક્રમચારી ને તેનો હક્ક આપો એના પાસે થી જે કામ લીયો છો એ કામ નો હક્ક આપો એક કર્મચારી નો પર પરિવાર છે એ પોતાના હક્ક માટે માગ કરે છે જે માન્ય છે તો આ સ્વતંત્ર દેશ મા બધા ને પોતાનો હક્ક માગવાનો અધિકાર છે તો અમને અમારો અધિકાર આપો 2800 gp fhw mphw ને આપો
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel
એક તો દિવસ રાત એક કરીને માર્ચ મહિનાથી સતત લોકસેવામા લાગેલા છિએ ઉપર થી છેલ્લા ૩ વર્ષોથી સરકારશ્રી ને આજીજી કરીએ છીએ કે આરોગ્ય કર્મચારીઓ ને ન્યાય આપો પણ સરકારશ્રી "લાજવાબ ને બદલે ગાજે? " સાહેબ અમને ન્યાય કરો..... #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@isudan_gadhvi@CMOGuj@VtvGujarati
આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોનની કામગીરી કરી એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી છે.આ કોઇ કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.સરકારશ્રી દ્વારા આપેલ લેખીત બાંહેધરીનુ વ��ન પુર્ણ કરે એજ આશાછે.@isudan_gadhvi @CMOGuj @Nitinbhai_Patel
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत