ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.
જે નેતાઓ જુઠ્ઠા દેશપ્રેમના બણગા ફૂંકતાં થાકતા નથી એમણે,
આરોગ્ય અને પોલીસ કર્મીઓ પાસે થી પ્રેરણા લેવી જોઈએ.
આજે દરેક કેડર પોતાના અને પોતાના પરિવાર ની પરવા કર્યા વગર ૨૪*૭ covid માં દર્દીઓના સીધા અને આડકતરા સંપર્ક માં કાર્યરત છે, આને કેવાય દેશપ્રેમ.🇮🇳🇮🇳
@Nitinbhai_Patel@PMOIndia
આજ રોજ માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને (1/1)
Yesterday on 20th October 2021 Government of India launched PCV vaccine in Routine Immunisation programme ; inauguration of this new vaccine done in Faradi Health and wellness center of PHC Nana asambiya @MandviTho@Kutch_MandviTdo
@KutchDdo Resp. sir
It's my humble request to you that please do needful for reservation of bed in any hospital for our health employees..so we will save our warriors in emergency bcoz we all r tirelessly work with patients in this pandemic..@SanjayMakani3@MandviTho@Rxhitesh13 🙏🙏
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel🌹🌹
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
ધરે ધરે જઈ ને દવા અમે નાખીએ,પાણી ભરેલા ખાડામાં દવા અમે છાટીએ,બળેલ ઓઈલ અને કેરોશીન નાખીએ,અને હવે તો તળાવ અને ટાંકા માથી માછલીઓ પણ પકડીને ધરે ધરે મુકીએ તોય કામની કયારેય ના નહીં પાડી
તો અમને ગ્રેડપે ની ના પાડતા થોડુ વિચારો
@CMOGuj@tv9gujarati