સુપોષિત ગુજરાત, વિકસિત ગુજરાત.
ગુજરાત સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરી, સામાન્યમાં સામાન્ય પરિવારના વિધાર્થીઓના ન્યુટ્રીશનની કાળજી સાથે શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ.
#AlpaharYojnaGuj@CMOGuj
जिस तरह @JagranNews ने सत्ता और सरकार के दबाव मैं आकर 30 से 35 साल तक देश की सेवा करने वाले सरकारी कार्मिकों के पुरानी पेंशन की मांग के ख़िलाफ जहर उगला है,आज से मैं इस अखबार और मीडिया संस्थान का बहिष्कार करता हूँ।
#BoycottJagran@vijaykbandhu@LaxmiNa37886849
@ManjeetNMOPS
હાલ મારું વીજળી બિલ 2 મહિને ₹5000આવે છે તો વર્ષ ₹30000 થયા તો 5વર્ષ ₹1.5લાખછે તો મને આટલો લાભ મળતો હોય તો હું શું કામ @ArvindKejriwalજીને મત ના આપું! નેતાઓ પોતાના પરિવારનું વિચારીને જો સતામાં આવતા હોયતો હું શું કામ નાવિચારી શકું! @Gopal_Italia@isudan_gadhvi@Vrajsinh_Rajput
એક બહુ નાના એવા ગામડા અને સામાન્ય કુટુંબ માંથી કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ જેવી સંસ્થાઓની ડિગ્રી મેળવી અને #IITDelhi ના પ્રોફેસર રહી ચુકેલ @SandeepPathak04 જી એ
દેશસેવા અને #રાષ્ટ્રહિત માટે બધું જ ત્યાગી,હંમેશા ગ્રાઉન્ડ ઝીરો ઉપર પોતાની સંપૂર્ણ તાકાતથી કામ