જાહેરાત ક્રમાંક ૨૫૪/૨૦૨૪૨૫ ! ૧.૫ વર્ષ વીત્યા હોવા છતાં આ ભરતી પૂર્ણ થયેલ નથી.
👉પરીક્ષા ને ગણતરીના કલાક અગાઉ પેટર્ન માં ફેરફાર કરવામાં આવ્યો તો ભી ચલાવી લીધું
👉અમને આન્સરશીટ ની પ્રિન્ટ આપી સહી ના લીધી તો ભી ચલાવી લીધું.
@CMOGuj@GsssbOfficial@deepakrajani123@YAJadeja
Gsssb/201/202223 સ્ટેનો ની જાહેરાત વાળી એક્ઝામ માં 3 શિફ્ટ માં એક્ઝામ લેવામા આવેલ છે તેમાંથી તારીખ 1/7/2023 વાળા ૪૦૦પરીક્ષાર્થીઓ ને પરીક્ષાનું સ્તર બીજી batches કરતાં વધારે અઘરું રાખીને પરીક્ષાર્થીઓ સાથે અન્યાય કરેલ છે.
@Hasmukhpatelips@GSSSB_OFFICIAL@CMOGuj@deepakrajani123
ગ્રામસેવકની ભરતી માટેની પરીક્ષામાં જે ગંભીર ત્રુટીઓ સામે આવી છે તેમાં માનનીય @brijeshmeja1 સાહેબ તમે વિદ્યાર્થીઓનું હિત નથી ઇચ્છી રહયા?
મૌન તોડો અને #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો , અને ફરીથી પારદર્શિતાથી સિલેબસ મુજબ પરીક્ષા લ્યો. સ્પષ્ટ વાત હોવા છતાં તમે મૌન છો એ દુઃખની વાત.
ગ્રામસેવકનું પેપરએ ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં તક થી વંચીત રાખવાનું સરકારનું ષડયંત્ર જ છે.સિલેબસમાં આપવામાં આવેલા વિષયોના ગુણભારનો માપદંડ જળવાયો નથી.શું સિલેબસનું કોઈ મહત્વ જ નથી?@vmittra@drmanishdoshi @inc_manharpatel @golanihemant#ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો
Brs ના વિધાર્થીઓ ને સાઈડલાઈન કરવા માટે સરકાર કોઈજ કસર છોડી નથી. પેલા પોતાની પોસ્ટ બચાવ લડ્યા. એન હવેસરકાર દ્વારા https://t.co/mN8pPQpxcFએગ્રિકલ્ચર ના વિધાર્થીઓ ને ન્યાય આપવા માટે ગ્રામસેવક ના અભ્યાસક્રમ માંથી પણ પૂછવામાં આવ્યું નથી. આછે ગુજરાતની સંવેદનશીલ સરકાર.@VijayTh80923013