14 વર્ષ સુધી મેં ટેકનીકલ એજયુકેશનવિભાગ ગુજરાત રાજ્યના પોલીટેકનિક કોલેજ માં એડહોક વ્યાખ્યાતા તરીકે કોઈ પણ બ્રેક વગર સળંગ ફરજ બજાવી છે. પરંતુ Oct,22 મહિનામાં અચાનકજ ફરજ બજાવતા સાંજે સેવા સમાપ્ત નો ઓર્ડર આપ્યો.
@narendramodi@CMOGuj@sanghaviharsh@AAPGujarat@rashtrapatibhvn
@Bhupendrapbjp@narendramodi સરકાર દ્વારા સોંપવામાં આવતી વધારાની તમામ કામગીરી પોલિટેકનીક ના કરાર આધારિત અધ્યાપકો ખુબ જ નિષ્ઠાપૂર્વક અને ચીવટપૂર્વક બજાવે છે. તેમ છતાં તેમ ના પ્રશ્નો નો ઉકેલ લાવવામાં સરકાર ની ઉદાસીનતા કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે?
▪️अगर Congress को Vote दोगे तो Sonia Gandhi जी का बेटा तरक़्क़ी करेगा
▪️अगर BJP को वोट दोगे तो Amit Shah जी का बेटा तरक़्क़ी करेगा
▪️अगर AAP को वोट दोगे तो Gujarat का एक-एक बच्चा तरक़्क़ी करेगा
-श्री @ArvindKejriwal#AKSanvadWithGujarat
@pradipsinhbjp@Bhupendrapbjp આતો રેલો આવ્યો એટલે નિર્ણય થયો.કારણકે ટેકનોલોજીના જમાનામાં એક નાની અમથી વાત પણ પળભરમાં દુનિયામાં ફેલાઈ જાય છે. અને ચૂંટણી આવે એટલે જ સરકાર નિર્ણયો લે. હું ભગવાને પ્રાર્થના કરીશ કે દર વર્ષે ચૂંટણી લાવો જેથી જનતા ને લાભ મળે બાકી બધા લાભ તો તમારા જેવા નેતાઓ j ભોગવે છે
@jitu_vaghani@Bhupendrapbjp@narendramodi આપના વિભાગના તાબા હેઠળની સરકારી પોલીટેકનિક અને ઈજનેરી કોલોજોના અધ્યાપકોએ આજથી વહીવટી કામનો વિરોધ કરી કામ કરવાની ના પાડી છે ત્યારે તમારા વિભાગની કોલેજોએ આ કામ કરાર આધારિત વ્યાખ્યાતા/ અધ્યાપકોને સોંપવાની તજવીજ હાથ ધરેલી છે એ કેટલા અંશે યોગ્ય છે?
૧/૨
@jitu_vaghani@Bhupendrapbjp@narendramodi એક તો આ અધ્યાપકોને તમો માત્ર ૨૫૦૦૦ માસિક પગાર આપીને કાયમી અધિકારીઓ કરતા ડબલ કામ કરાવો છો. શોષણ કરો છો. કોઈ લાભ નથી આપતા અને તમારા ધોળા હાથી સમાન ૨ લાખ જેટલો માતબર પગાર લેતા કાયમી અધ્યાપકો કામ ના કરે એટલે તમને કરાર આધારિત અધ્યાપકો યાદ આવે છે.
૨/૨
Contractual Assistant Professor in Government Engineering Colleges of Gujarat are suffering since 7 to 8 years of salary, vacation, Medical leave etc. Since we not received any response and result is zero.
@isudan_gadhvi@Gopal_Italia@ArvindKejriwal@YAJadeja@Vrajsinh_Rajput
Contractual Assistant Professor in Government Engineering Colleges of Gujarat are suffering since 7 to 8 years of salary, vacation, Medical leave etc. Since we not received any response and result is zero.
@isudan_gadhvi@Gopal_Italia@ArvindKejriwal@YAJadeja@Vrajsinh_Rajput