Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
@yadavakhilesh तो फिर तुमने मुख्य मंत्री काल में क्या किया, शर्म नहीं आती लोको को भड़काते हुए।। दोगलों, बेशर्मों आपने तो हद करदी गरीबों को लूटने में एक ए है और दूसरा #laluprasadrjd
એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગીર, ખરેખર પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં સિંહ દર્શનનો રોમાંચ, હરણના ઝુંડની દોડધામ અને મોરના ટહુકા, આ બધું મંત્રમુગ્ધ કરી દે છે. ગીરની આબોહવા, તેના વૃક્ષો અને પ્રાણીઓનું અનોખું સંતુલન કુદરતની અદ્ભુત રચનાનું પ્રતિક છે. ગીરની દરેક દિશામાં પ્રકૃતિનો એવો અદભુત નજારો જોવા મળે છે, જાણે કુદરતે પોતાની તમામ કલાકૃતિ અહીં ઉતારી દીધી હોય. ગીરના જંગલમાં ભટકતાં તમને પ્રકૃતિ સાથે એકાત્મતાનો અનુભવ ચોક્કસથી થાય. ગીરની આ પ્રકૃતિમય સુંદરતા ખરેખર અવિસ્મરણીય છે.
@incredibleindia@GujaratTourism@moefcc@GujForestDept #GirForest #ગીર #GirWildlife
ભારતીય અવકાશયાત્રી, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પ્રથમ ભારતીય બનવાના માર્ગે છે. તેઓ ૧.૪ અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ પોતાની સાથે લઈ જાય છે.
તેમને અને અન્ય અવકાશયાત્રીઓને સફળતાની શુભેચ્છાઓ! #ISRO#NASA#GpCapt_Shubhanshu