એડ. નં. ૨૨૬ (રીસર્ચ/સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ) ની ભરતીને દોઢ વર્ષ વીતી ગયું, છતાં ફાઇનલ આન્સર કી નથી. ઉમેદવારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કૃપા કરીને પ્રક્રિયામાં ઝડપ લાવો અને વહેલી તકે ફાઇનલ આન્સર કી જાહેર કરો.
@Keyurjethva84@YAJadeja#JusticeForRASA226