#1900GradePay_GSRTC GSRTC (નિગમ/સંસ્થા)ડ્રાઇવર-કન્ડક્ટર ના પગાર -16000 ફિક્સ.
.AMC /BMCડ્રાઈવર-કન્ડક્ટર ના પગાર -19950 ફિક્સ ગ્રેડ પે-(1900-5200)Vs ,PGVCL(નિગમ/સંસ્થા)વર્ગ-3 પગાર (25000-57000)
ST ના કર્મચારી નો સુ વાંક?
#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યાર��� પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.
2022 આપો
#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટ��� ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.
Gsrtc
#1900GradePay_GSRTC
આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા.
પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા ��વતો નથી, આ કેવો ન્યાય છે.
#1900GradePay_GSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦���૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી ?આનો ન્યાય ક્યારે ?
#1900GradePay_GSRTC#ગુ��રાત સરકાર દ્વારા ૭ માં પગાર પંચ માં GSRTC ના ડ્રાઈવર -કંડકટરોની સાથે હળાહળ
અન્યાય કરેલ છે. અમને શોષણ માંથી મુક્તિ અપાવો. ફિક્સમા 19950 અને 1900 ગ્રેડ