GP-SMASH
🚨देशद्रोही ड्रग्स सिंडिकेट या सरकारी संरक्षण?🚨
गुजरात के कच्छ भचाऊ में M/sAggarwal& Company के परिसर में 25+ व्यावसायिक गांजे के पौधों की खेती और गरीब मजदूरों को जबरन नशा देकर बंधुआ गुलाम बनाने का पर्दाफाश 16-सेकंड के लाइव वीडियो सबूत के साथ किया गया। @narcoticsbureau
GP-SMASH Gandhidham LCB के Hari Bhai sir को सब मालूम है,उनकी कॉल डिटेल निकले.सारे पौधे भी उनके पास है.मिट्टी की जाच करे,सब मालूम पड़ जायेगा.6-7 गण्टे LCB Gandhidham कम्पनी मे रही है. वीडियो बनाने वाले ने सब कुछ हरि भाई को बताया और सब सबूत दिये,LCB ने कम्पनी पर कोई करवाई नहीं किया
GP-SMASH
🚨देशद्रोही ड्रग्स सिंडिकेट या सरकारी संरक्षण?🚨
गुजरात के कच्छ भचाऊ में M/sAggarwal& Company के परिसर में 25+ व्यावसायिक गांजे के पौधों की खेती और गरीब मजदूरों को जबरन नशा देकर बंधुआ गुलाम बनाने का पर्दाफाश 16-सेकंड के लाइव वीडियो सबूत के साथ किया गया। @narcoticsbureau
GP-SMASH
अग्रवाल एंड कंपनी मोटी चिरई तालुक बचाउ जिला kutch ने मिलावटी विषाली मेडिकल ऑक्सीजन गैस बनाई और बेबेस मरीजो को होस्पिटलो मे सप्लाई किया.
@SP_EastKutch@SagarBagmar ने कोई करवाई नहीं किया.फूड एंड drugs Gandhinagar और Bhuj department की रिपोर्ट है की मिलावटी गैस सप्लाई हुआ.
@dgpgujarat
સાહેબ વગર નંબર પ્લેટ ની અને કાળા કાચની ગાડીઓ પોલીસ સ્ટેશ ની બાહરે
@SP_EastKutch
જ્યાં હાલ @smcgujarat દ્વારા રેડ આ જિલ્લામાં કરવામાં આવી.
અવારનવાર દારૂના પોઇન્ટ ના વિડીયો આવે છે તો શું આ વગર નંબર પ્લેટ ની ગાડીઓ આવા ધંધા ચાલતા હોય એમાં વ્યવહારમાં ઉપયોગ લેવાય છે?
કેટલી ગાડીઓની પરમિશન છે?
કોણે આપી?
સામાન્ય જનતા ઉપર દંડ નાખતા હોય તો આ ગાડીઓ ઉપર કોણ દંડ નાખવા આવશે?
@ACBGujarat તપાસ કરશે હિંમત છે કે આ લોકોની જે ગાડીઓ જે માલિકો જે ચલાવે છે એમની અપ્રમાણ મિલકતની તપાસ પોતાના મેળે કરવી.
@GujaratPolice
હવે કોઈ વગર નંબર પ્લેટ ની ગાડી હિટ અને રન કરીને જાય,
તો કોને પકડવું?
શું પોલીસ પોલીસને પકડશે?
સામાન્ય જનતા ઉપર દંડ નાખો છો તો આમના ઉપર કેમ આ નિયમ લાગુ નથી પડતું?
નિયમ સમાન હોવા જોઈએ.
બાઈક કરવી એનું સચોટ કારણ હોવું જોઈએ.
શું ગુજરાત ડીજીપી મલિક સાહેબ દ્વારા આ ગાડીઓ ડીટેઇન કરવાનો ઓર્ડર કાઢવામાં આવશે કે આ નિયમ માત્ર જનતાને જ લાગુ પડે છે.
સામાન્ય જનતાનું શોષણ કરી દંડો વસુલો તો આ અધિકારીઓ કઈ આ વખતે આ ગાડીઓ ખરીદી અને આ કયા અધિકારીઓની પરમિશનથી વગર નંબર પ્લેટ ની ગાડીઓ પોલીસ સ્ટેશનને બારે પડી છે.
નેત્રમાં પ્રથમ નંબર લેનાર આ ગુજરાત પોલીસ ના પૂર્વ કચ્છ ના નેત્રમાં મોતિયો આવી ગયો છે કે આ ગાડીઓ દેખાતી નથી?
એક્શન લેવાશે કે સામાન્ય જનતાનું શોષણ ચાલુ જ રહેશે.
ચલો ભાઈ ગુનેગાર છે એણે ગુનો કર્યો છે માની લીધું ગુનો દાખલ એટલે દંડે નાખી દીધો ડીટેઇન કરી દીધું. પ્રશ્ન એ છે કે પોલીસ સ્ટેશન ની બારે જે વગર નંબર પ્લેટ ની ગાડીઓ કાળા કાંચ વાળી પડી હતી એ કોની હતી?
કાયદો બધા માટે સમાન છે પ્રશ્ન એ છે?
અને આમની જે પોલીસ સ્ટેશન બહાર ગાડી પડી છે એની કોની ભલામણથી અહીં ઉભી રહેવા દેવામાં આવી છે.
દરેક ગાડીઓના મેમો બતાવો જો ડીટેલ થયું હોય તો અને જો કોઈ આરોપમાં પકડાની હોય તો કોર્ટ જપતી વોરંટ બતાવો. નહીંતર આ જ ગાડી લઈને તમારા અધિકારીઓ જ્યાં ફરશે ને ત્યાં લાઈવ કરીને બતાવીએ બીજું શું થાય પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થાય અને એમાં અમુક કલમો ખોટી ઉમેરાય ત્યારે વ્યક્તિ પોલીસ પાસે એ વસ્તુની ભલામણ લઈ જાય કે સાહેબ આ વસ્તુ નથી થઈ અને આ નાખવામાં આવી છે તો એને તમે ભલામણ કહેશો કે ભાઈ તમારું કરેક્શન કરાવવા માટે આવેલ વ્યક્તિ કહેશો ?
બાકી આનું શું કહેશો? પ્રશ્ન એ છે કે કચ્છમાં તમે કાયદો અને વ્યવસ્થા ની વાત કરું છું તો કાયદો અને વ્યવસ્થા જો તમે સંભાળતા હોય તો પ્રથમ પહેલા તમે કાયદાનું પાલન કરો પછી જનતાને પાલન કરાવવાનું જણાવો.
આ વીડિયોમાં તમારા પોલીસ સ્ટેશન સામખીયાળી નો છે.
કોની ગાડી છે એનું નામે આપ્યું છે.
નરેશભાઈ
ચોખા દેખાય છે અને સાહેબ જોઈએ તો facebook લાઈવ કરીને બતાવો પોલીસ સ્ટેશનની બહાર.
કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કરો દંડ નાખો સ્થળ ઉપર દંડ લો પણ સીધો ડીટેલ કરવું તો સાહેબ એ નિયમ આપણે પણ લાગુ પડે છે તો આપણી ગાડીઓ પણ આપણા પોલીસ સ્ટેશનની બહારે આવી જ રીતે પડી હોય છે તો ત્યાં આ નિયમનું પાલન કેમ નથી થતું?
ત્યાં કોની ભલામણ ચાલે છે કોના દ્વારા ભલામણ કરવામાં આવે છે કે આમાં દંડ ન નાખવું.
અને પરિપત્ર બહાર પાડીને સાહેબે જણાવી દીધું છે છતાં પણ આ જ વસ્તુ રીપીટ તમારે ત્યાં થતી હોય
તો હવે શું સમજવું પ્રશ્ન એક જ છે સામાન્ય જનતાઓ ઉપર તમે દંડ નાખો છો તો પહેલા આ દંડ તમારા ધાબામાં રહેતા અધિકારીઓ ઉપર કેમ નથી નાખતા ત્યાં તમારા જ શબ્દો મુજબ કોની ભલામણથી કોની મીઠી નજર હેઠળ એસપી કચેરીની બહારે ક્યારે વગર નંબર પ્લેટ ની ગાડીઓ જોઈએ તો ક્યારે પોલીસ સ્ટેશનની બહાર તેમને કાયદો કેમ નડતો નથી અને સામાન્ય જનતાને કેમ નડે છે.
પ્રશ્ન આ છે.
GP-SMASH Gandhidham LCB के Hari Bhai sir को सब मालूम है,उनकी कॉल डिटेल निकले.सारे पौधे भी उनके पास है.मिट्टी की जाच करे,सब मालूम पड़ जायेगा.6-7 गण्टे LCB Gandhidham कम्पनी मे रही है. वीडियो बनाने वाले ने सब कुछ हरि भाई को बताया और सब सबूत दिये,LCB ने कम्पनी पर कोई करवाई नहीं किया
GP-SMASH
🚨देशद्रोही ड्रग्स सिंडिकेट या सरकारी संरक्षण?🚨
गुजरात के कच्छ भचाऊ में M/sAggarwal& Company के परिसर में 25+ व्यावसायिक गांजे के पौधों की खेती और गरीब मजदूरों को जबरन नशा देकर बंधुआ गुलाम बनाने का पर्दाफाश 16-सेकंड के लाइव वीडियो सबूत के साथ किया गया। @narcoticsbureau
कुछ लोग कह रहे थे कि ध्रुव राठी अब कुछ दिन देश नहीं छोड़ पाएंगे देखो वो लंदन पहुँच गया।
ध्रुव राठी अब दिल्ली से लंदन पहुंच गए हैं प्रोटेस्ट करने, उन्होंने NRI लोगों से आज प्रोटेस्ट में शामिल होने के लिए अपील भी की है।
ध्रुव राठी ने आरोप लगाया है कि भारत में प्रोटेस्टर को जबरदस्ती डिटेन किया जा रहा है और दिल्ली में लोकतंत्र का गला घोटा जा रहा है।
Dhruv Rathee ने यह भी कहा है कि इसकी सच्चाई पूरे देश को पता चलनी चाहिए इसलिए हम 17 अक्टूबर को पार्लियामेंट स्क्वायर पर गांधी जी के प्रतिमा के पास प्रोटेस्ट करेंगे।
For the nation, its democracy and our future, let’s all come together.
Irrespective of your political inclinations, march with the youth to Jantar Mantar on October 10.
Vote bachega toh desh bachega. 🇮🇳
@SPSurendranagar સાહેબ પાસે તો માનવતા છે, લોકોના દર્દ સમજી શકે છે.
અને સાહેબ જેવા અધિકારીઓ દરેક જિલ્લામાં આવવા જોઈએ ખાસ કરીને અમારા કચ્છમાં .
લઠ્ઠા કાંડ બાદ પણ પૂર્વ કચ્છ નો પોલીસ તંત્ર ન સુધર્યું.
સસ્પેન્ડ ની વાતો માત્ર વાતો
@SP_EastKutch
માં કે જ્યાં નીચે જોઈ લો 👇👇
અમારા ગુજરાત પ્રેસ મીડિયા ગ્રુપમાં આ જોઈને સમજી જશો,
તપાસ તો કરાવો કોણ હપ્તા લે છે કોણ વહીવટદાર છે.
કોઈ છોડવામાં નહીં આવે તો અહીં કેટલા અને કોને મૂકી દેવામાં આવશે એ હવે જોઈએ.
@dgpgujarat સાહેબ પોતાની વાત ઉપર રહે છે કે નહીં જોઈએ .
કેટલા સસ્પેન્ડ અને કેટલા પકડાશે?
કચ્છમાં લઠ્ઠા કાંડ થાય તો તેની જવાબદારી કોણ સ્વીકારશે ?
Dgp સાહેબ કે રેન્જ આઈ જી સાહેબ
?
मदन दिलावर,
अपने दिन गिनने शुरू कर दो।
अगर तुम्हे लगता है कि हमारे बच्चे ऐसे मरते रहेंगे और तुम अपनी गद्दी पर ऐसे विराजे रहोगे तो यह तुम्हारी सबसे बड़ी भूल है!
https://t.co/276bpgurzW
महामही जी,
यदि दिव्यांग को गुजरात जो रोल मॉडल है वहां न्याय न मिल रहा हो तो आपको इसकी जानकारी देते हुए में सूचित करता हूं।
@CMOGuj
जी को कहिए कि वह इसकीजांच
@dgpgujarat से सही तरह से कर रहा है।
इतने सारे ट्वीट होने के बावजूदअगर
@GujaratPolice एक दिव्यांग को न्याय ना दिल पे तो अब हद हो गई।
आपसे नंबर विनंती और निवेदन है।
आपके पास पावर है।
सिर्फ सही जांच के लिए कह रहा हूं।
जो दिव्यंका अधिकार है दिव्यांग अधिकार अधिनियम 2016 के तहत
पुश्तैनी जमीन बिना मेरी सिग्नेचर
सूदखोर और भू माफिया के द्वारा सूदखोरी में गलत करके अपने नाम करवाई मेरे महत्व के रिकॉर्ड ऑनलाइन में से गायब करवा
2021 से आवेदन दे रहा हूं सोशल मीडिया के जरिए से सभी संबंधित अधिकारियों को जान बता रहा हूं सबूत के साथ ईमेल खुद जाकर ऑफिस में आवेदन दिए यहां तक आत्महत्या जैसे कदम भी लेने पड़े कुछ भ्रष्ट अधिकारियों की नीतियों प्रताड़ना के
यदि न्या न दिल पे तो इच्छा मृत्यु के लिए अनुमति दे दीजिए।
दिव्यांग हूं और क्या कर सकता हूं। शारीरिक हूं लेकिन मानसिक तौर से तोड़ दिया है।
भ्रष्टाचारियों के भ्रष्टाचार से पीड़ित
Mamata Banerjee’s constituency:
51k votes deleted. She lost by 15k.
M.K. Stalin’s constituency:
1 lakh votes deleted. He lost by 9k.
Arvind Kejriwal’s constituency:
40k votes deleted. He lost by 4k.
Was this the real reason behind the introduction of SIR?
जावर माइन्स, उदयपुर के सरकारी स्कूल के पानी का रंग ही ख़राब है। बदबू आ रही है। टॉयलेट का पूरी तरह सत्यानाश पीटा हुआ है। पूरे इलाके में एक स्कूल देखने लायक नहीं है।
@collectorkut ના તાબામાં રજીસ્ટ્રેશન ફી ચોરી suo મોટો એક્શન ક્યારે?
@TdoMundra@prant_mundra@PrantAnjar@revenuegujarat@JayantiRavi@CMOGuj
જંત્રી કિંમત 41 લાખ 24 હજાર 844
રજીસ્ટ્રેશન ફી 21000,
અવેજની રકમ ₹ 20 લાખ
તો અપૂરતી રજિસ્ટ્રેશન ફી રજીસ્ટર થયેલ દસ્તાવેજ જેમાં અગાઉ જણાવેલ ઘણું બધું ખોટું,
પ્રથમ તો સ્પેશિયલ પાવર ઓફ એટર્નીગ ગાંધીધામ રજીસ્ટર કચેરીએ બ્લડ રિલેશન ન હોય કલમ 33 મુજબ રજીસ્ટર થયો એમાં વિડીયોગ્રાફી ન થવી એ સૌથી ગંભીર બાબત વળી એમાં 45f સેલ્સ કન્સી ડ્રેસ પ્રોપર્ટી પ્રોપર્ટી બતાવવામાં આવે અને ઝીરો વેલ્યુ અવેજ મળી ગયો જેની વિડીયોગ્રાફી નથી થઈ.
અને સ્પેશિયલ પાવર પરંતુ તેમાં કોર્ટ કચેરી મામલદાર કચેરી 135 દિન નોટી સ્વીકારવું જે સ્પેશિયલ નહીં પરંતુ જનરલ પાવર જેવું બનાવીને સ્ટેમ ડ્યુટી ની ચોરી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બ્લડ રિલેશન ન હોય પાવર નો ઉપયોગ કરી દસ્તાવેજ રજીસ્ટ્રેશન બાદ અધૂરી રજીસ્ટ્રેશન ફી સસ્પેન્ડ ડ્યુટી આખરે જંત્રી કિંમત મુજબ પરંતુ ધ્યાની ખરેખર શું કિંમત તે કોણ જાણે?
પણ જંત્રી કિંમત અને અવેજ ની કિંમત 50 ટકાનો તફાવત અવેજ ની કિંમત ઓછી નાયક કલેક્ટર શ્રી મૂલ્યાંકન ભુજ ખાતે મૂલ્યાંકન વગર દસ્તાવેજ જેમાં હજી ઘણી બધી ખોટી વિગતો નાખી અધૂરી વિગતો સાથે મહત્વના પરના ઉપર તારીખ અને અમુક અમુક સહી નહીં નવાઈની વાતો એ છે કે સબ રજીસ્ટર દ્વારા ઈનપુટ સીટમાં સહી નથી કરવામાં આવી.
સુઓ મોટો એક્શન કોણ લેશે સરકારને રજિસ્ટ્રેશન ફી નું નુકસાન x માધ્યમથી ફરિયાદ પુરાવા સહિત આપું છું.
#ગુજરાતહાઇકોર્ટ માટે આ ફરિયાદ આપણે મળી છે એ પુરાવો રહેશે.